બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Amla Juice Benefits: Clean stomach and lose weight

સ્વાસ્થ્ય / પેટ સાફ અને વજન ઓછું...: આમળાનાં જ્યુસ પીવાના ફાયદા, સરળતાથી મટી જશે વર્ષો જૂની બીમારીઓ

Pooja Khunti

Last Updated: 09:34 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amla Juice Benefits: શરીરનાં સ્વાસ્થ્ય માટે આમળાને ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ આમળાનાં જ્યુસનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

  • દરરોજ આમળા જ્યુસનું સેવન કરવું જોઈએ
  • વજન ઘટાડવા માટે આમળા જ્યુસ ફાયદાકારક
  • આમળા જ્યુસનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને

આંખો 
દરરોજ એક આમળાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આમળાની અંદર વિટામિન C, વિટામિન A, વિટામિન E અને મિનરલ્સ હોય છે.  આંખોનાં સ્વાસ્થ્ય માટે આમળા ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. 

વજન ઘટાડે 
વધતાં જતા વજનને નિયંત્રણમાં રાખવા માટે આમળા જ્યુસનું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા માટે આમળા જ્યુસ ફાયદાકારક છે. 

પેટ સાફ રાખે 
પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે દરરોજ આમળા જ્યુસનું સેવન કરવું જોઈએ. આમળા જ્યુસનાં સેવનથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે. 

વાંચવા જેવું: કેમ વધી રહ્યા છે ભારતમાં હાર્ટઅટેકના કેસ? આજે જ લાઈફસ્ટાઈલની આ આદતો બદલો, નવા રિપોર્ટમાં ખુલાસો

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે 
આમળા જ્યુસનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જે લોકોને શરીરમાં નબળાઈ હોય તો તેમણે આમળા જ્યુસનું સેવન કરવું જોઈએ. 

સોજો ઘટાડે 
શરીરમાં સોજો ઓછો કરવા માટે આમળા જ્યુસનું સેવન કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ