બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Amitabh Bachchan translated the selfie into Hindi, once reading does not make sense

મનોરંજન / અમિતાભ બચ્ચને સેલ્ફીનું હિન્દી ભાષાંતર કર્યું, એક વાર વાંચવાથી સમજમાં નહિ આવે

Published By: Intern

Last Updated: 03:35 PM, 3 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને ટ્વીટરના માધ્યમથી ફેન્સને સેલ્ફીનું ભાષાંતર જણાવ્યું, આ ટ્વીટમાં બીગ બી એ પોતાની તસ્વીર શેર કરી કેપ્શનમાં લખ્યું 'व्यतिगत दूरभाषित यंत्र से हस्त उत्पादित स्व चित्र'।

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિઅલ મીડિયામાં કંઇકને કંઇક કારણોસર ચર્ચામાં રહે છે. બીગ બી હંમેશા ટ્વીટર શાયરીઓ,કવિતા અને જોક્સ શેર કરતા હોય છે. જયારે આ વખતે બીગ બી કંઇક નવું જ લાવ્યા છે. બીગ બી સેલ્ફીનું ટ્રાન્સલેશન લઈને આવ્યા છે. ટ્વીટર પર એક તસ્વીર શેર કરી અને કેપ્શનમાં સેલ્ફીનું ભાષાંતર હિન્દીમાં લખ્યું છે કે 'व्यतिगत दूरभाषित यंत्र से हस्त उत्पादित स्व चित्र'।

 

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 'દાદાસાહેબ ફાળકે' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ફ્રંટવર્કની વાત કરીએ તો 'બ્ર્માહસ્ત્ર', 'ગુલાબો સીતાબો' અને 'ચેહરે'માં રૂપેરી પડદે જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh bachhan Bollywood Entertainment અમિતાભ બચ્ચન બોલીવુડ મનોરંજન entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ