બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan to srk govinda sanjay dutt have pakistan connection

મનોરંજન / શું તમને ખબર છે? બચ્ચન, રાજેશ ખન્ના, શાહરુખ, ગોવિંદા સહિત આટલા સ્ટાર્સનું છે પાકિસ્તાન કનેક્શન

Arohi

Last Updated: 03:03 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: શું તમને ખબર છે અમિતાભ બચ્ચન, ગોવિંદા, શાહરૂખ ખાન અને સંજય દત્ત સુધી આ તમામ સ્ટાર્સનું પાકિસ્તાન કનેક્શન છે. આવો જાણીએ તે શું છે.

  • આ બોલિવુડ સ્ટાર ધરાવે છે પાકિસ્તાન કનેક્શન 
  • જાણો લિસ્ટમાં કોના કોના નામ છે શામેલ 
  • ગોવિંદા સહિત આટલા સ્ટાર્સનું નામ છે શામેલ 

અમિતાભ બચ્ચન 
અમિતાભના માતા તેજી બચ્ચનનો જન્મ પંજાબના લયાલપુરમાં થયો હતો જે હવે ફૈસલાબાદના નામથી ઓળખાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાન 
શાહરૂખ ખાનનું પણ પાકિસ્તાન કનેક્શન છે. તેમના પિતા મીર તાજ મોહમ્મદ ખાનનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

સંજય દત્ત 
સંજય દત્તના પિતા સુનીલ દત્તનો જન્મ પાકિસ્તાની પંજાબના ઝેલમમાં થયો હતો. ભાગલા વખતે તે ભારત આવી ગયા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Govinda (@govinda_herono1)

ગોવિંદા 
ગોવિંદાના પિતા અને બોલિવુડ એક્ટર અરૂણ કુમાર આહૂજાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. 

રાજેશ ખન્ના 
દિવંગત એક્ટર રાજેશ ખન્નાનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ હતો. ફૈસલાબાદની પાસે બૂરબાલામાં કાકાનું ઘર હતું. પોતાના જન્મ બાદ તે પાંચ વર્ષની ઉંમર સુધી ત્યાં રહેતા હતા.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dilip Kumar (@thedilipkumar)

દિલીપ કુમાર 
દિવંગત એક્ટર દિલીપ કુમારનો જન્મ પણ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ