બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Alka Mittal becomes CMD of ONGC, the first woman to lead India's largest energy company

સિદ્ધિ / પહેલીવાર મહિલાના હાથોમાં ભારતની સૌથી મોટી ઉર્જા કંપનીની કમાન, અલ્કા મિત્તલ બન્યા ONGCના CMD

Published By: Kashyap

Last Updated: 07:06 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉ. અલકા મિત્તલને દેશની અગ્રણી ઉર્જા કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના અધ્યક્ષ અને MD (CMD) બનાવવામાં આવ્યા છે.

સુભાષ કુમારનું સ્થાન લેશે અલકા મિત્તલ
અલકા મિત્તલ છે ONGCના સૌથી વરિષ્ઠ ડિરેક્ટર 
ONGC ભારતની સૌથી મોટી ઉર્જા કંપની

મિત્તલ ONGCના સૌથી વરિષ્ઠ ડિરેક્ટર છે અને હવે તેમને ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD)નો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

સુભાષ કુમારનું સ્થાન લેશે અલકા મિત્તલ
સુભાષ કુમાર 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ નિવૃત્ત થયા છે, તેમની જગ્યાએ CMD તરીકે અલકા મિત્તલ આવ્યા છે. સુભાષ કુમાર ONGCના ડિરેક્ટર ફાયનાન્સ હતા. ગયા વર્ષે એપ્રિલમાં તેમને  CMDનું પદ આપવામાં આવ્યું હતું. ONGCએ ગયા વર્ષે ફેબ્રુઆરીથી ફુલ ટાઈમ ચેરમેનની નિમણૂક કરી નથી.

ONGC ભારતની સૌથી મોટી ઉર્જા કંપની
ONGC ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ઉત્પાદનમાં 71% ફાળો આપે છે. ONGC 20 દેશોમાં 41 પ્રોજેક્ટ ધરાવે છે, અઝરબૈજાન, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કોલંબિયા, ઈરાક, ઈઝરાયેલ, ઈરાન, કઝાકિસ્તાન, લિબિયા, મોઝામ્બિક, મ્યાનમાર, નામીબિયા, રશિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, સંયુક્ત આરબ અમીરાત, વેનેઝુએલા, વિયેતનામ અને ન્યુઝીલેન્ડમાં  41 પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. ONGCની સ્થાપના 1993માં થઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Alka Mittal CMD First woman India's largest energy company ongc Achievement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ