બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Alia Kashyap daughter of well known filmmaker Anurag Kashyap of the film industry got engaged

મંગલ પ્રસંગ / અનુરાગ કશ્યપની દીકરીની સગાઈ: આલિયાએ પિતાનો હાથ પકડ્યો તો ઈમોશનલ થઈ ગયા ફિલ્મ મેકર, જુઓ ખૂબસૂરત તસવીરો

Kishor

Last Updated: 05:19 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 ઓગસ્ટે ફિલ્મ નિર્માતા અનુરાગે તેમની પુત્રીની આલિયા કશ્યપની સગાઈ તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે કરાવી છે.

  • આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ 
  • સગાઈના શુભ પ્રસંગે પિતા અનુરાગ કશ્યપ પોતાની પુત્રીનો હાથ પકડીને દેખાયા
  • વિદેશી બોયફ્રેન્ડ સાથે કરાવી સગાઇ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ અને જલ્દી જ તે લગ્ન ગ્રંથિથી પણ જોડાશે.સગાઈના શુભ પ્રસંગે પિતા અનુરાગ કશ્યપ પોતાની પુત્રીનો હાથ પકડીને દેખાયા હતા. જે અંગેની તસ્વીર વાયરલ થઈ છે. સાથે સાથે આલિયા પણ સફેદ કપડામાં સગાઈમાં ખૂબ જ સજ્જ થઇને અદભુત લુક લાગતું હતું. નોંધનિય છે કે આજે એટલે કે 3 ઓગસ્ટે ફિલ્મ નિર્માતા અનુરાગે તેમની પુત્રીની સગાઈ તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે કરાવી છે.

Anurag Kashyaps Daughter Engagement Photos: पापा का हाथ थामे ब्वॉयफ्रेंड शेन से सगाई करने पहुंचीं अनुराग कश्यप की बेटी आलिया कश्यप, भावुक हुए फिल्ममेकर!

અનુરાગ પણ સૂટ બૂટ પહેરીને મનમોહક અંદાજમાં

મહત્વનું છે કે અનુરાગ કશ્યપની પુત્રી 22 વર્ષની છે, અને આલિયાના વિદેશી મંગેતરનું નામ શેન ગ્રેગોઇર છે. સગાઇ દરમિયાન બન્નેના કપડા મામલે વાત કરિએ તો આલિયાએ ઓફ-વ્હાઈટ કપડાં અને તેના મંગેતર શેન ગ્રેગોઇરે સફેદ કુર્તો પહેર્યો હતો. બીજી બાજુ પુત્રીના સગાઉના શુભ આવસર પર અનુરાગ પણ સૂટ બૂટ પહેરીને મનમોહક અંદાજમાં જોવા મળ્યા હતા.

Anurag Kashyaps Daughter Engagement Photos: पापा का हाथ थामे ब्वॉयफ्रेंड शेन से सगाई करने पहुंचीं अनुराग कश्यप की बेटी आलिया कश्यप, भावुक हुए फिल्ममेकर!

ઈમ્તિયાઝ અલીની પણ હાજરી
વાત કરીએ તો આલિયા 22 વર્ષની છે અને તેનો મંગેતર શેન 23 વર્ષનો છે, બને લગભગ બે વર્ષથી એક બીજાના પરિચયમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. સગાઈના અવસર કપલે એકબીજાનો હાથ ફોટો પડાવ્યા હતા. આલિયા કશ્યપ પણ મંગેતર શેન આનંદિત મોજાજમાં જોવા મળી હતી. તો આ મંગલ પ્રસંગે હાજરી આપી ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલી પણ આલિયા અને તેના શેનને આશીર્વાદ આપવા જોડાયા હતા.

Anurag Kashyaps Daughter Engagement Photos: पापा का हाथ थामे ब्वॉयफ्रेंड शेन से सगाई करने पहुंचीं अनुराग कश्यप की बेटी आलिया कश्यप, भावुक हुए फिल्ममेकर!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ