બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / airbag did not open at the time of accident consumer commission ordered maruti suzuki to return

ગંભીરતા / દુર્ઘટના સમયે કારમાં એરબેગ ન ખુલી, હવે કંપનીને લાખો રૂપિયા ચૂકવવાના દહાડા આવ્યાં

Arohi

Last Updated: 11:49 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident Airbag: ઘટના સમયે કારમાં બેઠેલા લોકોનો જીવ બચાવવા અને તેમને ઓછામાં ઓછી ઈજા પહોંચે તેના માટે એરબેગ આપવામાં આવે છે અને એક્સીડેન્ટના સમયે એરબેગ જ ન ખુલે તો શું થાય? આવો જ એક મામલો કેરળમાં આવ્યો છે અને તેના બાદ ગ્રાહક સુરક્ષાએ કાર કંપની મારૂતિ સુઝુકીને કસ્ટમરને કારના પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે.

  • ઘટના સમયે ન ખુલી એરબેગ 
  • મારૂતિ સુઝુકીને આદેશ 
  • ગ્રાહકને પૈસા પરત કરવા આદેશ 

કેરળમાં એક ગ્રાહક સુરક્ષા કમિશને મોટર વાહન કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને એક ગ્રાહકને વેચવામાં આવેલી કારની કિંમત પરત કરવાનો આદેશ આપ્યો છે. હકીકતે આ ઘટનામાં વાહનનું એરબેગ ન ખુલવાના કારણે નુકસાન બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. મલપ્પુરમ જિલ્લા ગ્રાહક કમિશને મલપ્પુરમ જિલ્લાના નિવાસી મોહમ્મદ મુસ્લિયારની ફરિયાદ પર ધ્યાન આપતા આ આદેશ આપ્યો છે. 

કમિશનના હવાલે મંગળવારે એક ઓફિશ્યલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ અનુસાર જે કારમાં ફરિયાદ કરનાર યાત્રા કરી રહ્યા હતા. તે 30 જૂન 2021એ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ અને વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. દુર્ઘટનામાં વાહન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયું હતું. ગ્રાહકે નિવારણ સંસ્થાનનો સંપર્ક કર્યો અને આરોપ લગાવ્યો છે કે કાર ઉત્પાદકોની ભૂલ હતી કે અકસ્માત સમયે એરબેગ ન ખુલી. જેના કારણે ગંભીર ઈજાઓ પહોંચી. 

વધુ વાંચો: કાર લઈ લીધી પણ પાર્કિંગમાં મૂકી જ રાખો છો? તો ગાડીમાં થઈ શકે છે આ 4 નુકસાન, જાણો ડિટેલ્સ

...નહીં તો વ્યાજ પણ લાગશે 
મોટર વાહન નિરીક્ષે જણાવ્યું કે દુર્ઘટના સમયે એરબેગે કામ ન કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું કે કમિશને વાહનની કિંમત 4,35,854 રૂપિયા અને કેસના ખર્ચના રૂપમાં 20,000 રૂપિયા પરત કરવાનો આદેશ કર્યો છે. કમિશને કહ્યું કે જો આદેશના એક મહિનાની અંદર પાલન ન કરવામાં આવે તો આ રકમ પર 9 ટકા વ્યાજ લાગશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ