બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે AI કરશે વજન ઘટાડવામાં પણ મદદ, જાણો લો આ પાંચ પ્રોમ્પ્ટ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / હવે AI કરશે વજન ઘટાડવામાં પણ મદદ, જાણો લો આ પાંચ પ્રોમ્પ્ટ

Last Updated: 09:25 AM, 3 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

AI હવે ફક્ત કામ કે ટૂરના પ્લાનિંગ સુધી જ મર્યાદિત નથી તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે.

1/7

photoStories-logo

1. એઆઈ વજન ઘટાડશે

આજના બદલાતા જીવનમાં, AI હવે ફક્ત કામ કે મુસાફરીના આયોજન સુધી મર્યાદિત નથી રહ્યું. તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની રહ્યું છે. હવે AI એ વજન ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વર્ચુઅલ ટ્રેનર

હવે લોકો ChatGPT ને પોતાનો વર્ચ્યુઅલ ટ્રેનર બનાવી રહ્યા છે અને તેની મદદથી વજન ઘટાડી રહ્યા છે. દરરોજ ChatGPT પ્રોમ્પ્ટ આપવાથી અને તે મુજબ નિયમિત રીતે કામ કરવાથી તેને વજન ઘટાડવામાં મદદ મળી રહે છે અને તમે તમારી બોડીને નવો શેપ આપી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બોડી એનાલિસીસ અને ગોલ સેટિંગ

તમારું વજન, ઊંચાઈ, ઉંમર, લિંગ અને ગોલ એડ કરો જેથી ChatGPT 12-અઠવાડિયાનો ફિટનેસ અને ન્યૂટ્રિશન પ્લાન બનાવી શકે કોઈ જીમ જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કસ્ટમાઇઝ્ડ મીલ પ્લાન

1800 કેલરી અને 120 ગ્રામ પ્રોટીન સહિત તમારી પસંદ અને નાપસંદને સામેલ કરીને 7-દિવસનો સરળ ફુડ પ્લાન બનાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ફેસ લોસ હોમ વર્ક આઉટ

કોઈ પણ સાધન વગરનો ચાર દિવસનો વર્કઆઉટ પ્લાન બનાવો જે 12 અઠવાડિયામાં ધીમે ધીમે કઠિન બનતો જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ક્રેવિંગ સપોર્ટ

200 કેલરીથી ઓછી કેલરીવાળા 10 નાસ્તાનું લિસ્ટ અને વધુ પડતું ખાવાનું ટાળવા માટે એક ટૂંકી પ્રેરક સ્ક્રિપ્ટ બનાવીને આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હેબિટ ટ્રેકિંગ સિસ્ટમ

પાંચ ડેલી ચેક-ઇન પ્રશ્નો સાથે એક ટ્રેકર બનાવો જેમ કે શું તમે તમારા ફુડ પ્લાનનું પાલન કર્યું? શું તમે કસરત કરી? તમને કેટલી ઊંઘ આવી?

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AI weight loss prompts ChatGPT virtual trainer AI fitness tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ