બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabads Camp Hanuman Temple Controversy

માંગ / અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર વિવાદમાં: કોરોના સમયે મંદિરમાં બનતો પ્રસાદ કરાયો હતો બંધ, હવે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાતા ભક્ત નારાજ

Kishor

Last Updated: 06:59 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદનો કોન્ટ્રાક્ટ અન્ય એજન્સીને આપતા ચેરિટી કમિશનરમાં અરજી દાખલ કરવામાં આવી છે.

  • અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ વિવાદ
  • પ્રસાદને લઈને ચેરિટી કમિશનરમાં અરજી
  • મંદિરમાં મળતા પ્રસાદને કોરોનાના કારણે કરાયો હતો બંધ

અંબાજી મંદિરના પ્રસાદ વિવાદ બાદ હવે અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર પણ વિવાદમાં આવ્યું છે. કેમ્પ હનુમાન મંદિરમાં મળતા પ્રસાદ લઈને ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી છે. પ્રસાદનો કોન્ટ્રાક્ટ અન્ય એજન્સીને આપતા ચેરિટી કમિશનરમાં અરજી દાખલ કરવામાં આવી છે. હાલ પણ મંદિરમાં પ્રસાદ બનાવીને ભક્તોને આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. મહત્વનું છે કોરોના સમયે મંદિરમાં પ્રસાદ બનાવવામાં આવતો હતો. જેને બંધ કરવા નિર્ણય કરાયો હતો.

અમદાવાદના કેમ્પના હનુમાન મંદિરની જગ્યા બદલવાની તૈયારી, જાણો મંદિરના ટ્રસ્ટ  મંડળે શું આપ્યુ કારણ| camp hanuman temple will be placed at riverfront

એજન્સીને કોન્ટ્રાક્ટ અપાતા ભક્તની અરજી 
કોરોના બાદ પ્રસાદ ચાલુ કરાયો છે.પણ અન્ય એજન્સીને પ્રસાદનો કોન્ટ્રાક્ટ આપતા વિવાદનો મધપૂડો છેડાયો છે. અરજી બાદ કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટે જવાબ રજૂ કરવા સમય માંગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે 30 ઓક્ટોબરના કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ જવાબ જવાબ રજૂ કરે તેવું સત્તાવાર સામે આવ્યું છે.

અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરે દર્શન કરવા જતાં હોવ તો આ નિયમ ખાસ યાદ રાખજો,  આર્મી કેન્ટોન્મેન્ટ હોવાથી પ્રસાદ પર પ્રતિબંધ | If you are going to visit  the ...

કોરોનાં વખતે પણ પ્રસાદ બંધ કરી દેવાતા વિવાદ થયો હતો
કોરોનાં વખતે પણ પ્રસાદ બંધ કરી દેવાતા વિવાદ થયો હતો. કેમ્પ હનુમાન મંદિર તરફથી ઘી ના મગસનો પ્રસાદ અપાતો હતો. ત્યારે મંગળવાર અને શનિવાર સિવાયનાં દિવસોમાં પ્રસાદની માંગ રહેતી હતી. કોરોનાં વખતે લાડુનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પણ વિવાદ થયો હતો. તો પણ ટ્રસ્ટ્રીઓ દ્વારા પ્રસાદ શરૂ કર્યો ન હતો. તેમજ બહારથી આવતા પ્રસાદ પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. ટ્રસ્ટ્રીઓ અને પૂજારીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનાં કારણે અચાનક પ્રસાદ બંધ કરી દેવાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ