ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad surat rajkot vadodara municipal corporation border wide now

વિકાસ / અમદાવાદ સહિત 4 મહાનગરપાલિકાની હદ વધી: જાણો કયાં કયો વિસ્તાર ઉમેરાયો, આ રહી યાદી

Published By: Gayatri

Last Updated: 09:56 PM, 18 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતની ચાર મહાનગરપાલિકાની હદ વિસ્તારવામાં આવી છે. લોકડાઉનને કારણે રિયલ એસ્ટેટની કમર ભાંગી ગઈ છે પણ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા બિલ્ડર લોબીને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ કે કઈ મહાનગરપાલિકાના આસપાસના ગ્રામ્ય અને નગરપાલિકાઓનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રહી યાદી.

ADVERTISEMENT

  • રાજ્યની ચાર મહાપાલિકાઓનો કરાયો વિસ્તાર
  • ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટની હદ વધારાઈ
  • ગ્રામ્ય વિસ્તારોને અને શહેર બહારના વિસ્તારોને મહાપાલિકાની હદમાં સમાવાયા

રાજ્યની ચાર મહાપાલિકાઓનો વિસ્તાર કરાયો છે. ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટની હદ વધારાઈ છે. ગ્રામ્ય વિસ્તારોને અને શહેર બહારના વિસ્તારોને મહાપાલિકાની હદમાં સમાવાયા છે. શહેરના બહારના વિસ્તારોને હવે સારી નાગરિક સુવિધાઓ મળશે. શહેરી સત્તામંડળો હવે વધુ વિસ્તારોનો વિકાસ કરી શકશે. 

અમદાવાદ કોર્પોરેશનમાં ક્યા ગામો સમાવાયા?

  • બોપલ, ઘુમા અને નાના ચિલોડાનો કોર્પોરેશનમાં સમાવેશ
  • નરોડા શહેર વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ
  • કઠવાડા, સનાથલ, વિસલપુર, અસલાલીનો કોર્પોરેશનમાં સમાવેશ
  • રિંગરોડથી અંદરનો તમામ વિસ્તારનો કોર્પોરેશનમાં સમાવેશ
  • સનાથલ, વિસલપુર, અસલાલી રિંગ રોડથી અંદરનો વિસ્તાર
  • રાનાસણ અને ખોડિયારનો રિંગ રોડથી અંદરનો વિસ્તાર 

હવે વડોદરા કોર્પોરેશનમાં ક્યા ગામોનો સમાવેશ?

  • આસપાસના 7 ગામોને કોર્પોરેશનમાં સમાવવા આવ્યા
  • ભાયલી,સેવાસી,બીલ,કરોડીયાનો સમાવેશ 
  • ઉડેરા,વેમાલી અને વડદલા ગામોને સમાવવામાં આવ્યા
  • અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગએ જાહેરનામુ બહાર પાડ્યું  

સુરતના કેટલા ગામોનો SMCમાં સમાવેશ?

  • કુલ 27 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ
  • સચિન અને કનસાડ નગરપાલિકાને SMCમાં સામેલ કરાયા
  • સેગવા સ્યાડલા, વાસવરી, ગોથણ, ઉમરા, ભારખાના કોસદ
  • પારડી ખંડે, તાલનપોર, પાલી, ઉંબેર, ખાંડી ફળિયાનો સમાવેશ
  • ભાઠા, ઈચ્છાપોર, ભેંસાણ ગ્રામપંચાયતના 5 વિસ્તારો 

રાજકોટ કોર્પોરેશનની હદમાં ક્યા ગામોનો સમાવેશ?

  • 4 ગામનો મનપામાં સમાવેશ કરાયો
  • માધાપર, મુંજકા, મોટામૌવાનો મનપામાં સમાવેશ
  • ઘંટેશ્વરનો પણ મનપા વિસ્તારમાં સમાવેશ  

ગાંધીનગર મનપાનું વિસ્તરણ કેટલું?

  • પેથાપુર નગરપાલિકાને ગાંધીનગરમાં સમાવાયુ 
  • અન્ય 18 ગામોના વિસ્તારને પણ GMCમાં સામેલ કરાયુ
  • કુડાસણ, રાયસણ, રાંડેસણ, સરગાસણ, કોબાનો સમાવેશ
  • વાસણા હડમતિયા, વાવોલ, કોલાવાડા, પોરનો સામેલ
  • અંબાપુર,આમિયાપુર,ભાટ,સુઘડ,જુંડાલ,ખોરજ
  • કોટેશ્વર,નાભોઈ,રાંધેજાને પણ GMCમાં સમાવાયા

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municiple Corporation ahmedabad rajkot surat vadodara અમદાવાદ મહાનગરપાલિકા રાજકોટ વડોદરા સુરત ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ