બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / Viral / અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ કાટમાળ સામે જોતાં 108ના ડ્રાઈવરને દેખાયું અત્યંત બિહામણું, જોઈને છળી મર્યો

અમદાવાદ પ્લેન ક્રેશ / અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ કાટમાળ સામે જોતાં 108ના ડ્રાઈવરને દેખાયું અત્યંત બિહામણું, જોઈને છળી મર્યો

Last Updated: 12:07 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે સૌથી પહેલાં 108ના એમ્બ્યુ્લન્સ ડ્રાઈવરને તેની જાણ થઈ હતી અને તેઓ તરત મદદ માટે દોડી પડ્યાં હતા.

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 ના વિનાશક અકસ્માતના સાક્ષી અને મદદ માટે દોડી જનારા પહેલાં શખ્સ બન્યાં છે. 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર સતિન્દર સિંહ સંધુ જ્યારે બપોરના લંચ માટે ઘેર આવ્યાં બરાબર ત્યારે વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું જે પછી ડ્રાઈવર તરત એમ્બ્યુલન્સ લઈને મદદ માટે પહોંચી ગયાં હતા.

કાટમાળમાંથી જીવતા નીકળેલા રમેશને જોયો

ડ્રાઈવર સંધુએ કહ્યું કે હોસ્ટેલની એક ઇમારતમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો જોયો. થોડીવાર પછી, તેનો ફોન વાગ્યો. તેમણે કહ્યું કે કાટમાળ સામે મેં એક હેરાનીભરી દ્રશ્ય જોયું. 28 વર્ષીય રમેશ વિશ્વાસ કુમાર નામનો શખ્સ કાટમાળમાંથી બહાર આવ્યો હતો. તે પ્લેન ક્રેશમાંથી એકમાત્ર જીવતો નીકળ્યો. રમેશે આગમાં પાછા ભાગવાનો પ્રયાસ કર્યો, અને વિમાનમાં સવાર એક સંબંધીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મરી ગયો. ત્યાર બાદ સંધુએ રમેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અમદાવાદ પ્લેન ક્રેશમાં પણ 11એ સીટ પર બેઠેલો પ્રવાસી બચ્યો

જોગાનુજોગ 12 જુન 2015ના દિવસે અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં રમેશ વિશ્વાસ કુમાર નામનો પ્રવાસી એકલો બચ્યો હતો. રમેશ કુમાર વિશ્વાસ પણ 11એ નંબરની સીટ પર બેઠો હતો.

વધુ વાંચો : છોકરી ઓફિસેથી લંચ પર આવી, બેડ પર અંડરવિયરમાં બેઠેલા બોસને જોઈને ચોંકી, ચુપચાપ ખાનગીમાં કર્યું આવું

શું બોલ્યો રમેશ વિશ્વાસ કુમાર

અમદાવાદ પ્લેન ક્રેશમાં એકલો બચી જનાર બ્રિટનનો પ્રવાસી રમેશ વિશ્વાસ કુમારે એવું જણાવ્યું કે ટેકઓફ પછી તરત જ વિમાન તૂટી ગયું હતું, અને તેની સીટ બહાર ઉછળી ગઈ હતી અને જમીન પર પડ્યો હતો તેને કારણે તે બચી ગયો જોકે તેને થોડી ઘણી ઈજાઓ થઈ હતી. આ પ્લેન ક્રેશમાં ઉડીને આંખે વળગે વાત એવી હતી કે રમેશ વિશ્વાસ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈમરજન્સી એક્ઝિટની નજીક હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Ahmedabad Plane Ahmedabad Plane tragedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ