બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad 100 corona cases fake viral news
ADVERTISEMENT
કોરોના કાળમાં સોશિયલ મીડિયામાં ફેક મેસેજ વધી રહ્યાં છે. એવામાં અમદાવાદમાં કોરોનાને લઇ ફેક મેસેજ વાયરલ થયા હતા. અમદાવાદના સુભાસબ્રિજ પાસે આવેલી ઘનશ્યામનગર સોસાયટી કોરોનાનો રાફડો ફાટ્યો હોવાના મેસેજ વાયરલ થયા હતા. ઘનશ્યામનગર સોયાયટીમાં 100 કોરોના કેસના હોવાનો મેસેજ વાયરલ થતાં VTV દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી જેમાં આ મેસેજ ખોટો હોવાનું સોસાયટીના ચેરમેને જણાવ્યું હતુ.
100થી વધુ કેસ હોવાના મેસેજને ભરત દોશીએ ખોટો ગણાવ્યો
ADVERTISEMENT
ઘનશ્યામનગર સોસાયટીના ચેરમેન ભરત દોશીએ VTV સાથે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ઘનશ્યામનગર સોસાયટીમાં 32 કેસ નોંધાયા છે. 100થી વધુ કેસ હોવાના મેસેજને ભરત દોશીએ ખોટો ગણાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.