બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actor Mithun Chakraborty suffering from restlessness and severe chest pain, admitted to hospital

BIG NEWS / અભિનેતા મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ: છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થતાં તબિયત લથડી

Megha

Last Updated: 12:07 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

73 વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તીને અચાનક તેમની છાતીમાં દુખાવો થયો અને થોડી બેચેની અનુભવાઈ, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • અભિનેતા મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર સામે આવ્યા 
  • 73 વર્ષીય મિથુન ચક્રવર્તી છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 

બૉલીવુડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 73 વર્ષીય મિથુન ચક્રવર્તીને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ આજે 10 ફેબ્રુઆરીના રોજ કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર, અભિનેતાની નજીકના એક સૂત્રનું કહેવું છે કે તે આજે સવારે એમને ગભરામણ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો પણ થતો હતો જેના પગલે તેને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ