બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Accidental wealth gain yoga, if there is good fortune in married life, then this zodiac sign will have a good day, see today's horoscope

18 જાન્યુઆરી / આજે કોને અચાનક પ્રબળ લાભના સંકેત? આ જાતકો ખોટા પરિણામ ભોગવવા રહે તૈયાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:26 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
18 01 2024 ગુરુવાર
માસ પોષ
પક્ષ શુક્લ
તિથિ આઠમ
નક્ષત્ર અશ્વિની
યોગ સિદ્ધ
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 9:21 પછી બવ
રાશિ મેષ (અ.લ.ઈ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું

વૃષભ (બ.વ.ઉ.) 
સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી  અને કામકાજમાં અપજશથી બચવું તેમજ આવકના પ્રમાણમાં જાવક વધશે અને કોઈપણ કામમાં બંધાયેલા રહેશો 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો જણાય છે અને લાંબા રોકાણ માટે સમય સાચવવા જેવો છે તેમજ પરિવારનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં સામાન્ય ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
વડીલોના આશીર્વાદથી લાભ થશે અને કોઈ નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે, વાહનના યોગ સારા બને છે

સિંહ (મ.ટ) 
ભાગ્યોદય માટે ઉજળી તક મળશે અને નિર્ણયો સમજી-વિચારીને લેવા તેમજ મિત્રો સાથે થોડો મતભેદ જણાશે, મુસાફરીના યોગ જણાય છે

કન્યા (પ.ઠ.ણ.) 
આરોગ્ય બાબતે સાચવવું અને પ્રતિસ્પર્ધીથી સાવધાન રહેવું તેમજ કોઈપણ રોકાણોમાં કાળજી રાખવી અને નોકરીયાતને કામમાં મહેનત વધશે 

તુલા (ર.ત.) 
ભાગીદારીવાળા કામથી લાભ થશે અને ધંધાકીય વ્યવહારોમાં લાભ થશે તેમજ દામ્પત્ય જીવનમાં ચણભણ રહેશે, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવુ 

વૃશ્ચિક  (ન.ય.) 
રોગ અને શત્રુ તરફથી સાવધાન રહેવું અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે, યાત્રા-પ્રવાસના યોગ બને છે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
બૌદ્ધિકોને મહેનતનું પરિણામ મળશે અને વ્યવસાયમાં નવી તકો મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે, કામની કદર થાય, માન વધે

મકર (ખ.જ.) 
માતાની સેવાથી લાભ થાય અને પરિવાર સાથે પ્રેમ કેળવાય તેમજ સારા કામમાં યાત્રાનું આયોજન થાય, ખોટા ખર્ચમાં વધારો થશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકોને ઘરમાં વડીલોથી ઉત્તમ લાભ થશે તેમજ સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે અને વ્યવસાયમાં સામાન્ય સમસ્યાઓ રહેશે, કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.) 
ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના-મોટા રોકાણમાં લાભ થશે, જમીનને લગતા કામમાં ફાયદો થશે 

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ