ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / aamla will strengthen immunity system

હેલ્થ / આ ફળ રોજ ખાવાથી કોરોનાનું સંક્રમણ નહી થાય, ઇમ્યૂનિટી થશે સ્ટ્રોંગ

Last Updated: 01:22 PM, 6 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે. તેને રોકવામાં આંબળા ખુબ લાભદાયક સાબિત થઇ શકે છે. દિવસમાં એક વાર આમળુ ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

ADVERTISEMENT

  • આમળા ખાવાથી વધશે ઇમ્યૂનિટી 
  • કોરોનાનું સંક્રમણ થવાના ચાન્સ થઇ જશે ઓછા 
  • રોજ આમળાનું જ્યુસ પીવાથી થશે ફાયદો

ડૉ. સુમને જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં વધારે સતર્કતા અને વ્યવસ્થિત ખાનપાન જ તમને બચાવી શકે છે. હવે લોકો ખાસ કોરોનાના નિયમનું પાલન નથી કરતા અને માસ્ક વગર પણ જોવા મળે છે. મોટા ભાગના લોકો હવે માસ્ક નથી પહેરતો જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની બિક રહે છે. 

કોરોનાને હરાવવા ઇમ્યુનીટી સ્ટ્રોંગ હોવી ખૂબ જરૂરી છે. આ સિઝનમાં આંબળાનું સેવન કરીને પાચનશક્તિને મજબૂત બનાવી શકાય છે. 

આ બિમારીઓમાં આમળા કબજીયાત, ટીબી, છાતીનો દુઃખાવો, અરુચી વગેરે જેવા રોગોને નષ્ટ કરી દે છે અને તમારા શરીરમાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ ભરી દે છે. 

આમળામાં વિટામિન-સી અધિકમાત્રામાં હોય છે. તેમાં રહેલું  કેલ્શિયમ, આયરનસ ફોસ્ફરસ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે જેના કારણે એનીમીયા થવાના ચાન્સીસ ઓછા થઇ જાય છે અને યાદશક્તિ વધે છે. માટે નિયમિત રૂપે આમળાનું સેવન કરવું જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

આમળા ઇમ્યૂનિટી કોરોના વાયરસ કોરોના સંક્રમણ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ