બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / aamir khan ready to solid comeback after flop of lal singh chaddha

મનોરંજન / લાંબા વિરામ બાદ બોલિવૂડમાં વાપસી કરવાની તૈયારીમાં આમિર ખાન, આ ફિલ્મમાં કરશે લીડ રોલ, જાણો રીલીઝ ડેટ

Arohi

Last Updated: 01:06 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aamir Khan Comeback: આમિરે જણાવ્યું કે તેમની ફિલ્મ 'સિતારે જમીન પર' ક્યાં સુધી રીલિઝ થઈ શકે છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે તેના પહેલા તે બીજી ફિલ્મોમાં પણ જોવા મળી શકે છે. આમિરે કહ્યું કે તે ઘણી ફિલ્મોમાં નાના મોટા રોલ કરતા જોવા મળશે.

'લાલ સિંહ ચડ્ઢા'ના ફ્લોપ થયા બાદ સુપરસ્ટાર આમિર ખાને એક્ટિંગથી બ્રેક લેવાની અનાઉન્સમેન્ટ કરી હતી. આમિરે કહ્યું હતું કે થોડો સમય તે પ્રોડ્યુસર તરીકે વધારે એક્ટિવ રહેવા માંગે છે. હવે આમિરે અનાઉન્સ કહ્યું છે કે તે એક્ટિંગ બ્રેકથી પરત ફરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

રિપોર્ટ અનુસાર આમિર ખાન જણાવ્યું કે તેમના ફેન્સ તેમને ક્યારે ફરીથી મોટા પડદે જોઈ શકશે. તેમણે એમ પણ જણાવ્યું કે એક ફિલ્મમાં લીડ રોલ ઉપરાંત તે ઘણી ફિલ્મોમાં નાના-નાના રોલ પણ કરી રહ્યા છે. 

ક્રિસમસ પર આવશે આમિરની નવી ફિલ્મ 
એક ઈવેન્ટમાં આમિરે એક સવાલનો જવાબ આપ્યો કે દેશભરમાં તેમના ચાહક તેમને ફરી ક્યારે જોઈ શકે. આમિરે જણાવ્યું, "બીજી જે મારી ફિલ્મ આવશે લીડ એક્ટર તરીકે તેની શૂટિંગ હવે શરૂ થઈ ગઈ છે. તેનું નામ છે 'સિતારે જમીન પર' અને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે વર્ષના અંત સુધી ક્રિસમસ સુધી અમે તેને રિલીઝ કરીએ. તે ખૂબ એન્ટરટેનિંગ ફિલ્મ છે. મને ખૂબ જ સારી લાગે છે તેની સ્ટોરી તો અમે હવે તેના માટે શૂટ કરી રહ્યા છીએ. "

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

વધુ વાંચો: લોકસભા ચૂંટણી લડશે કંગના રણૌત? કહ્યું, આ જ યોગ્ય સમય છે

નાના રોલ્સમાં પણ જોવા મળશે આમિર 
આમિરે જણાવ્યું કે 'સિતારે જમીન પર' પહેલા પણ દર્શકો તેમને મોટાપડદા પર જોઈ શકશે. તેમણે આગળ જણાવ્યું, "તેના પહેલા પણ તમે મને જોઈ શકશો. લીડ એક્ટર તરીકે નહીં પરંતુ 2-3 અલગ અલગ ફિલ્મો હું કરી રહ્યો છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ