બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut talk about lok sabha election

મનોરંજન / લોકસભા ચૂંટણી લડશે કંગના રણૌત? કહ્યું, આ જ યોગ્ય સમય છે

Arohi

Last Updated: 10:31 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut: કંગના રણૌત પોતાની આવનાર ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે કંગનાએ એક વખત ફરીથી ચૂંટણી લડવા પર પોતાની ચુપ્પી તોડી છે. જાણો એક્ટ્રેસે શું કહ્યું?

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના બિંદાસ અંદાજને લઈને પણ ચર્ચામાં રહે છે. તે દરેક મુદ્દા પર પોતાની વાત મુકે છે. હાલમાં જ કંગનાએ લોકસભા ચુંટણી લડવા પર વાત કરી છે. જાણો રાજકારણમાં શામેલ થવાને લઈને એક્ટ્રેસે શું કહ્યું? 

લોકસભા ચૂંટણી લડવા પર બોલી કંગના 
હાલમાં જ કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં લોકસઊા ચૂંટણી વિશે વાત કરી. કંગનાએ કહ્યું કે હાલ મારા લોકસભા ચૂંટણી લડવાની ખબર સામે આવી રહી છે. એક્ટ્રેસે કહ્યું કે જો મને લોકસભા ચૂંટણી લડવી હોય તો આ ટાઈમ છે જે યોગ્ય છે. જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોથી કંગના રણૌતને લઈને સતત ખબર આવી રહી છે કે તે રાજકારણમાં શામેલ થવાની છે. 

વધુ વાંચો: લગ્નના બંધનમાં બંધાશે તાપસી પન્નૂ, બૉયફ્રેન્ડ સાથે અહીંયા લેશે સાત ફેરા, જાણો લોકેશન

જોકે આવું પહેલી વખત નથી થયું જ્યારે કંગનાની ચૂંટણી લડવાની ચર્ચા થઈ રહી છે. પહેલા પણ ઘણી વખત આમ થઈ ચુક્યું છે. આ ખબરોને હવા ત્યારે મળી જ્યારે કંગનાએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ