બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A student from Ahmedabad made a smart device that purifies water in one second

મેક ઇન ઇન્ડીયા / અમદાવાદની વિદ્યાર્થીનીએ બનાવ્યું એક સેંકન્ડમાં પાણીને શુદ્ધ બનાવતું સ્માર્ટ ડિવાઈસ

Mehul

Last Updated: 06:55 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની phd ની વિદ્યાર્થિનીએ બનાવ્યો ઓર્ગેનિક વોટર પ્યુરીફાયર જે સેકન્ડમાં જ પાણીને શુદ્ધ કરતું સ્માર્ટ ડિવાઈસથી ગણતરીના સેકન્ડ્સમાં જ પાણી શુદ્ધ કરી આપે છે

  • અમદાવાદની વિધાર્થીનીનું અનોખું સંશોધન 
  • વિધાર્થીનીએ બનાવ્યું ઓર્ગેનિક વોટર પ્યુરીફાયર
  • પોર્ટેબલ પ્યુરીફાયર તમે સાથે પણ લઇ જઈ શકો 

મેરા દેશ બદલ રહા હૈ આગે બઢ રહા હૈ .ને અમદાવાદની phd ની વિદ્યાર્થિનીએ બનાવ્યો ઓર્ગેનિક વોટર પ્યુરીફાયર જે સેકન્ડમાં જ પાણીને શુદ્ધ કરતું સ્માર્ટ ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે. પાણીને શુદ્ધ કરવા માટે ગણતરી ની મીનીટો બાદ પાણી શુદ્ધ થઇ જાય છે. હવે શુદ્ધ પાણી પીવા માટે તમારે ઘરે આરઓ મુકાવાનાની જરૂર નથી કારણ કે અમદાવાદની phd ની વિદ્યાર્થીનીએ બનાવ્યું છે એવું ડીવાઈસ કે જે માત્ર ગણતરીની મીનીટોમાં જ પાણી શુદ્ધ કરીને આપે છે.

સાથે પણ લઇ જઈ શકાય છે 

 તમને નવાઈ લાગશે પણ અમદાવાદની phd ની વિદ્યાર્થીની લીપી પુજારા એ બનાવેલ આ ડીવાઈસ છે દેખાવ માં ખુબ નાનું છે.  પરંતુ  ડીવાઈસ જે આરો જેવું જ કામ કરે છે હવે આ વોટર પ્યોરીફાયર  ડીવાઈસ ને તમે પોતાના સાથે જ લઇ  જઈ શકો તેવું છે  હવે ઘર કે ઓફિસમાં આરો સિસ્ટમ વોટર પ્યુરીફાયર લગાવવામાં આવે છે પરંતુ બહાર ટ્રાવેલિંગ ટ્રેકિંગ માં હોઈએ ત્યારે સાથે આરઓ લઈ જવું શક્ય નથી આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીની પીએચડી કરતી વિદ્યાર્થિની લિપિ પુજારા એ તૈયાર કર્યું ઓર્ગેનિક પોર્ટેબલ વોટર પ્યુરીફાયર ડિવાઇસ આ ડિવાઈસ ઇલેક્ટ્રિકસીટી કેયુવી લાઈટ કે કોઈપણ પ્રકારના મેમ્બ્રેન વગર પાણીમાં રહેલા હાનીકારક બેક્ટેરિયાને મારી નાખે છે અને તે પણ ગણતરીના સેકન્ડમાં જ અને પાણી શુદ્ધ કરી ને પીવા લાયક બનાવી દેશે કેવી રીતે પાણી શુદ્ધ થાય છે 

શી છે આ ડીવાઈસની વિશેષતા 

વોટર પ્યોરીફાયર કરવાનું ડિવાઇસ બજારમાં મળે છે એ પ્રમાણે આરો કે અન્ય બ્રિટનના ડિવાઇસ પાણી શુદ્ધ થાય એ પ્રમાણે આ પોર્ટેબલ ડિવાઈસ માં પણ પાણી શુદ્ધ થાય છે તે ઉપરાંત એક પેટન ટેબલ મટીરીયલ વાપરેલું છે જે પાણીમાં રહેલા હાનીકારક બેક્ટેરિયા દૂર કરે છે અને પાણી પીવાલાયક શુદ્ધ બને છે ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એક પી.એચ.ડી.ની વિદ્યાર્થીનીએ આ ઓર્ગેનિક વોટર પ્યુરીફાયર ડિવાઇસ બનાવ્યું છે લિપિ એ ઓર્ગેનિક વોટર પ્યુરીફાયર ડિવાઇસ છે જેમાં ચાર પ્રકારના અલગ-અલગ લેયર્સ મુકવામાં આવ્યા છે 

આ  લેયર્સમાં  ચારકોલ અને અમુક પ્રકારના પત્થર રેતી પાણીજન્ય રોગો માટે જવાબદાર બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટી microbial મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વસ્તુઓ પરથી ખરાબ પાણી પસાર થઈને આવે છે ત્યારે એ ખૂબ જ શુદ્ધ જોવા મળ્યું હતું આ પાણીમાં શરીરને જરૂરી ટીડીએસની માત્રા પણ યોગ્ય હતીનો ઉપયોગ લેયર્સ માં કરવામાં આવ્યો છે આ પોર્ટેબલ ડિવાઈસ માં બેક્ટેરિયા મારી નાખવામાં આવે છે અને બજારમાં અત્યારે મળતા ડિવાઇસ કરતા 60 ટકા ઓછા ભાવમાં મળી શકશે ડિવાઇસમાં 500 લિટર પાણી શુદ્ધ કરી શકાય છે જે બાદમાં પાણીના ફ્લો ઘટે છે જેથી ડિવાઇસને રિફીલ સમય આવ્યો ખબર પડે છે.

મેક ઇન ઇન્ડીયા સાર્થક 

આ પ્રકારનું ડિવાઈસ હજુ સુધી કોઈએ બનાવ્યું નથી. અને આ ડિવાઈસ દ્વારા ખરાબ પાણી પીવાથી કે એના ઉપયોગથી થતા પાણીજન્ય રોગો, જેમ કે ટાઇફોઇડ કે કોલેરાથી પણ બચી શકાશે આ ડિવાઇસને અત્યારે પેટન્ટ કરવા માટે પણ મૂકવામાં આવ્યું છે, જે બાદ આ ડિવાઈસ ખૂબ જ સરળતાથી બજારમાંથી મળી શકશે.આ વિદ્યાર્થીની એ બનાવેલ ડીવાઈસ મેક ઇન ઈન્ડિયાને સાર્થક કરી રહ્યું છે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ