શૉકિંગ કેસ / 14 વર્ષની સગીરાને કિડનેપ કરી દોઢ લાખમાં વેચી, પત્ની બનાવીને રાખતો હતો પોપટ: 9 વર્ષ વિત્યા બાદ પિતાને કર્યો ફોન અને...

A strange case of kidnapping came to light in Surat

Surat News: સુરતમાં અપહરણનો અજીબોગરીબ કિસ્સો આવ્યો સામે, 9 વર્ષ પહેલા સુરતથી ગુમ થયેલી સગીરાને બનાસકાંઠામાં વેચી દેવાઈ, 1.50 લાખમાં ખરીદી પત્ની તરીકે 8 વર્ષથી રાખનાર આરોપીની ધરપકડ

બ્રેકિંગ ન્યૂઝ