બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / A police constable of Surat's Vav SRP camp has been arrested for smuggling liquor

ખાખી કે ખેપિયો ? / વલસાડ: મોટી કમાણીથી લલચાઇ પત્નીને સાથે રાખી કોન્સ્ટેબલ જ બની ગયો બુટલેગર, 3 લાખના મુદ્દામાલ સાથે સકંજામાં

Dinesh

Last Updated: 06:49 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

crime news : સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે, આરોપી હિતેશ ચૌહાણ પત્નીને સાથે રાખી દારૂની હેરાફેરી કરતો હતો

  • વલસાડમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કોન્સ્ટેબલ સકંજામાં 
  • હિતેશ ચૌહાણ પત્નીને સાથે રાખી કરતો દારૂની હેરાફેરી
  • વધુ રૂપિયા કમાવવાની લાલચે બની ગયો બુટલેગર 


રાજ્યમાં ફરી એકવાર ખાખીને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ચૌહાણ તેની પત્નીને સાથે રાખી દારૂની હેરાફેરી કરતો હતો. જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વલસાડના પારડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો
સુરતના વાવ SRP કેમ્પનો પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે. આરોપી હિતેશ ચૌહાણ પત્નીને સાથે રાખી દારૂની હેરાફેરી કરતો હતો. દારૂ અને કાર સહિત 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે પારડી પોલીસે આરોપીને ઝડપ્યો છે. દારૂના ધંધામાં મોટી કમાણીથી લલચાઇ કોન્સ્ટેબલે બુટલેગર બની ગયો હતો. 

ખાખીધારી ખેપ મારતો
ખાખીધારી દારૂની ખેપ મારતો ઝડપાયો છે. કહેવાય છે કે રક્ષક જ ભક્ષક બને તો શું. એવા જ હાલ વલસાડના પારડીમાં થયા છે. જ્યા પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર બની ગયો અને પત્ની સાથે દારૂનો ધંધો શરૂ કરી દીધો હતો. જો કે, આ મુદ્દે કડક કાર્યવાહી થાય છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ