બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A girl became a victim of love jihad in Purna area of Surat

સુરત / લવ જેહાદનો વરવો ચહેરો.! ઓજેર આલમ અર્જુનસિંહ બન્યો.! યુવતીને સાપુતારા લઈ જઈ ઈજ્જત લૂટી, હિન્દુ સંગઠનો મેદાને

Dinesh

Last Updated: 09:46 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં લવ જેહાદનો ભોગ યુવતી બની છે, આરોપી ઓજેર આલમ નામના યુવકે નામ બદલી અર્જુન સિંહ રાખ્યો હતો.

  • સુરતના પુર્ણા વિસ્તારમાં લવ જેહાદનો ભોગ બની યુવતી
  • લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું
  • નામ બદલી યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યો 


સુરતના પુર્ણા વિસ્તારમાં લવ જેહાદનો ભોગ યુવતી બની છે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. પાપ્ત વિગતો મુજબ લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હતું તેમજ નામ બદલી યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતાં.

નામ બદલી અર્જુન સિંહ બન્યો
આરોપી ઓજેર આલમ નામના યુવકે નામ બદલી અર્જુન સિંહ રાખ્યો હતો. અત્રે જણાવીએ કે, યુવતીને લગ્નની લાલચ આપી તેમજ ખોટુ નામ જણાવીને સાપુતારા લઈ જઈ દુષ્કર્મ આચર્યા હોવાનું યુવતીએ આરોપ મુક્યો છે. 15 દિવસ બાદ યુવતીને વિધર્મીની હકીકત ખબર પડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.  

પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ
વર્તમાનમાં લવજેહાદની ઘટના દિવસને દિવસે વધી રહ્યો છે. ફરી એકવાર સુરતમાં લેવ જેહાદની ઘટના સામે આવતા હિન્દુ સંગઠનોમાં આક્રશ ફેલાયો છે અને આવા કિસ્સાઓમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પણ માગ કરી છે.  અત્રે જણાવીએ કે, હિન્દુ સંગઠને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ