બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A commotion at Shree Mahajan English School in Nadisar village of Godhra, Panchmahal

વિવાદ / ભારે કરી! છેલ્લાં બે મહિનાથી આ સ્કૂલમાં શિક્ષકો ન આવતા અભ્યાસ ખોરંભે! વિદ્યાર્થીઓ નાપાસ થશે તો જવાબદાર કોણ?

Dinesh

Last Updated: 05:36 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના ગોધરાના નદીસર ગામે શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલમાં શિક્ષક ભણાવતા નહિ હોવાની રજૂઆત મામલે હોબાળો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ DEOનો ઘેરાવો કર્યો

  • ગોધરાના નદીસર ગામે શાળામાં હોબાળો 
  • વિદ્યાર્થીઓ અને વાલીઓએ DEOનો કર્યો ઘેરાવો
  • શિક્ષક ભણાવતા નહિ હોવાની રજૂઆત મામલે હોબાળો 


પંચમહાલના ગોધરાના નદીસર ગામે શાળામાં હોબાળાની ઘટના સામે આવી છે. નદીસરની શ્રી મહાજન ઇંગ્લીશ સ્કૂલમાં હોબાળો થયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ DEOનો ઘેરાવો કર્યો છે. શિક્ષક ભણાવતા નહીં હોવાની રજૂઆત સાથે હોબાળો થયો છે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓની વ્યથા
પંચમહાલના ગોધરાના નદીસર ગામે શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલમાં હોબાળો થયો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ DEOનો ઘેરાવો કર્યો છે અને શિક્ષક ભણાવતા ન હોવાના આક્ષેપ સાથે રજૂઆત પણ કરી છે. શાળામાં તપાસમાં આવેલા અધિકારીનો વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો છે. અધિકારીની ગાડીને ગેટથી શાળામાં પરત જવા મજબૂર કર્યા હતાં.

શિક્ષક ભણાવતા ન હોવાનો આરોપ
વિદ્યાર્થીઓએ શાળાની તાળાબંધી કરી શિક્ષણાધિકારીને કેદ કર્યા હતા. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પુરવણીમાં પોતાની વેદના ઠાલવી હતી. જેમાં શાળામાં શિક્ષક ન આવતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થી વેદના ઠાલવી છ કે, જીગર ચૌધરી નામના શિક્ષક બે મહિનાથી સ્કૂલમાં આવતા નથી અને ગણિત-વિજ્ઞાનના શિક્ષક આવતા ન હોવાથી અભ્યાસ બગડી રહ્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે, છેલ્લા બે મહિનાથી શિક્ષકો આવતા નથી.

'પરિણામ નબળું આવશે તો જવાબદારી શિક્ષકોની રહેશ'
વિદ્યાર્થી ઉલ્લેખ્યો છે કે, વિદ્યાર્થીઓ નાપાસ થશે તો શિક્ષકોની જવાબદારી રહેશે તેમણે લખ્યું છે કે, બોર્ડની પરીક્ષામાં પરિણામ નબળું આવશે તો જવાબદારી શિક્ષકોની રહેશે. શાળાના આચાર્ય પણ ગંભીરતા ન લેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. શિક્ષણનો આંતરિક મુદ્દો વિદ્યાર્થીઓના માધ્યમથી જાહેરમાં આવ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ