બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / You will be proud to know what Indian Army has done in just 90 days

અમદાવાદ / શું વાત છે! માત્ર 90 દિવસમાં ભારતીય સેનાએ કર્યું એવું કામ કે જાણીને ગર્વ થશે, જુઓ PHOTOS

Priyakant

Last Updated: 04:51 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ કેન્ટમાં ભારતીય સૈનિકો માટે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ ( MES ) દ્વારા બનાવવામાં આવ્યું આ પ્રથમ.......

  • ભારતીય સેનાએ માત્ર 90 દિવસમાં બનાવ્યું 3D પ્રિન્ટેડ મકાન
  • ભારતીય સૈનિકો માટે આ પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ બન્યું અમદાવાદમાં 
  • અમદાવાદ કેન્ટમાં બનેલા આ નિવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ભારતીય સેનાએ અમદાવાદમાં માત્ર 90 દિવસમાં એવું કામ કર્યું કે તમને જાણીને ગર્વ થશે. વાત જાણે એમ છે કે, ભારતીય સેનાએ તેના સૈનિકો માટે પ્રથમ 3-ડી પ્રિન્ટેડ હાઉસિંગ બનાવ્યું છે. અમદાવાદ કેન્ટમાં બનેલા આ નિવાસનું બુધવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જમીન અને એક માળનું આ 3D પ્રિન્ટેડ ઘર આપત્તિ-પ્રતિરોધક અને ઝોન-3 ભૂકંપ વિસ્તારોના નિયમો અને ગ્રીન બિલ્ડિંગ ધોરણોનું પાલન કરે છે. ભારતીય સૈનિકો માટે આ પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ છે.

શું કહ્યું ભારતીય સેનાએ ? 

સેનાએ ગુરુવારે કહ્યું કે આ ટેકનિકમાં 3ડી પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે કોમ્પ્યુટરાઈઝ્ડ ત્રિ-પરિમાણીય ડિઝાઇન પર આધારિત છે. આમાં ખાસ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ ખાસ પ્રકારના કોંક્રિટમાંથી લેયર-બાય-લેયર ધોરણે 3D સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે.

3D ઝડપી બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ

આ અનોખું ઘર અથવા રહેઠાણ મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ ( MES ) દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઘર એક માળનું છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેનું નિર્માણ MICOB પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું છે. તે નવીનતમ 3D ઝડપી બાંધકામ તકનીકનો ઉપયોગ કરે છે.  3D પ્રિન્ટેડ હાઉસિંગ સૈન્ય કર્મચારીઓ માટે આવાસની વધતી જતી માંગને ઝડપથી પૂરી કરશે. તે આધુનિક સમયમાં ઝડપી બાંધકામનું પ્રતીક છે. આ બાંધકામ 'આત્મનિર્ભર ભારત અભિયાન'ને પણ વેગ આપશે અને અભિયાન પ્રત્યે સેનાની પ્રતિબદ્ધતાનો પુરાવો પણ છે.

માત્ર 12 અઠવાડિયામાં બાંધકામ પૂર્ણ 

સેનાના જણાવ્યા અનુસાર 71 સ્ક્વેર મીટર એટલે કે લગભગ 765 સ્ક્વેર ફીટમાં આ ઘરનું નિર્માણ માત્ર 12 અઠવાડિયામાં પૂર્ણ થયું હતું. તેમાં એક ગેરેજ પણ બનાવવામાં આવ્યું છે. તેના બાંધકામમાં 3D પ્રિન્ટેડ ફાઉન્ડેશન, દિવાલ અને સ્લેબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત આર્મીના ગોલ્ડન કટાર વિભાગે તેનું બાંધકામ શરૂ કર્યું. આવા અનેક મકાનો બનાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ