બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / WPI Falls Marginally To 12.96 Per Cent, Stays In Double Digits For 10th Consecutive Month

ગૂડ ન્યૂઝ / મોંઘવારીથી પીસાતા લોકો માટે રાહત, હવે આ ચીજવસ્તુઓના ભાવ ઘટશે, WPIમાં થયો 0.40 ટકાનો ઘટાડો

Hiralal

Last Updated: 03:10 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીથી પીસાતા લોકો માટે રાહતના સમાચાર છે. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીમાં 0.40 ટકાનો ઘટાડો આવ્યો છે.

  • મોંઘવારીના મોરચને સામાન્ય લોકોને મોટી રાહત
  • જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીમાં 0.40 ટકાનો ઘટાડો
  • ડિસેમ્બર 2021માં જથ્થાબંધ મોંઘવારી 13.56 ટકા હતી
  • જાન્યુઆરી 2022માં ઘટીને 12.96 ટકા થઈ 

સતત વધી રહેલી મોંઘવારીના મોરચને લોકોને રાહત મળી છે. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક (WPI)આધારિત મોંઘવારી આ વર્ષે જાન્યુઆરીમાં ઘટીને 12.96 ટકા પર આવી ગઈ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ખાવા-પીવાની વસ્તુઓની કિંમત વધવા છતાં પણ જથ્થબંધ મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે.

ડિસેમ્બર 2021માં જથ્થાબંધ મોંઘવારી 13.56 ટકા હતી

જાહેર થયેલા આંકડા અનુસાર ડિસેમ્બર 2021માં જથ્થાબંધ મોંઘવારી 13.56 ટકા હતી જે ગત વર્ષના જાન્યુઆરીમાં WPI આધારિત મોંઘવારી 2.51 ટકા રહી હતી. આ રાહત છતાં પણ જથ્થાબંધ મોંઘવારી એપ્રિલ 2021થી સતત 10મા મહિના સુધી 10 ટકાની ઉપર હતી. 

શાકભાજી મોંઘી પણ ડૂંગળી-બટાકા સસ્તા
સરકારી આંકડામાં જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2022માં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર વધીને 10.33 ટકા પર પહોંચ્યો છે. ડિસેમ્બર 2021માં આ દર 9.56 ટકા હતો. ઈંડા, માંસ, માછલીની મોંઘવારી જાન્યુઆરીમાં 9.85 ટકા હતી જોકે બટાકાના ભાવ 14.45 ટકા અને ડૂંગળીના ભાવ 15.98 ટકા ઓછા થયા છે. વિનિર્મિત વસ્તુઓની મોંઘવારી જાન્યુઆરીમાં ઘટીને 9.42 ટકા પર આવી ગઈ છે. ડિસેમ્બર 2021માં આ 10.62 ટકા હતી. 

શું છે જથ્થાબંધ મોંઘવારી ઘટવાનો અર્થ
તાજેતરમાં જે મોંઘવારી જોવા મળી રહી છે તેની પાછળનું કારણ ખાદ્ય વસ્તુઓના ભાવ વધવા છે. જથ્થાબંધ મોંઘવારી જથ્થાબંદ સામાનની વધેલી કિંમતો દર્શાવે છે. જથ્થાબંધ ખરીદવામાં આવતા સામાનમાં જ્યારે મોંઘવારી આવે છે ત્યારે આ સ્થિતિ સર્જાય છે. હવે જ્યારે હોલસેલ ભાવમાં ઘટાડો આવ્યો છે ત્યારે છૂટક ચીજોના ભાવમાં પણ ઘટાડો આવશે.

આ વસ્તુઓના ભાવ ઘટશે
જથ્થાબંધ મોંઘવારી રેટમાં 0.40 ટકાનો ઘટાડો આવ્યો હોવાથી હવે આગામી સમયમાં છૂટક ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે. ખાદ્ય પદાર્થો, શાકભાજી, ઘરવપરાશની ચીજવસ્તુઓ, ઈંડા, માંસ, ડેરી પ્રોડડ્ક્સ સહિતની ચીજવસ્તુઓના ભાવ ઘટી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ