બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / World LIVE: In America, one to two deaths are taking place in two and a half to six minutes

Coronavirus / World LIVE: કોરોનાને કારણે અમેરિકામાં અઢીથી છ મિનિટમાં થઈ રહ્યું છે એક મોત, સંયુક્ત રાષ્ટ્રએ શિખર સમ્મેલન રદ્દ કર્યુ

Dharmishtha

Last Updated: 12:10 PM, 2 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં કોરોનાથી મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે. ત્યારે ચીનની બેદરકારી એને લુચ્ચાઈના કારણે આજે સમગ્ર વિશ્વ હેરાન થઈ રહ્યું છે. ચીનથી શરુ થયેલો કોરોના વાયરસ આજે 204 દેશમાં ફેલાઈ ચુક્યો છે. વિશ્વમાં 47,259 લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 936,670 લોકો કોરોના ગ્રસ્ત છે. તો સારી બાબત એ છે કે 194,599લોકો સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 694,812 છે. આજે અમેરિકાનો આંક 2 લાખને પાર થયો છે તો સ્પેનમાં દર્દીઓની સંખ્યા 1 લાખને પાર થઈ રહી છે. અમેરિકામાં દર અઢીથી છ મિનિટની વચ્ચે એક મોત નિપજી રહ્યું છે જે ચિંતાજનક છે. અમેરિકામાં 24 કલાકમાં 865ના મોત નિપજ્યા છે. તો ફ્રાન્સની સ્થિતિ ખરાબ થઈ રહી છે. ત્યારે કોરોના વાયરસના કહેરની અસર પર દુનિયાભરની અપડેટ્સ આ પ્રમાણે છે.

  • અમેરિકામાં 24 કલાકમાં  865ના મોત નિપજ્યા છે
  • આ વખતે હજ યાત્રા રદ્દ કરવામાં આવી છે
  • બ્રિટને પ્રતિબંધો 2 અઠવાડિયા લંબાવ્યા

 (તમામ અપડેટ્સ 2 એપ્રિલ 2020 - 12:00 PM વાગ્યા સુધીની છે)

આજે સમગ્ર વિશ્વ ચીનથી શરુ થયેલા કોરોના વાયરસનો ભોગ બન્યું છે. આ વાયરસને વિશ્વમાં ફેલાતા ચીન રોકી શકતું હતું જે તેણે કર્યુ નથી. નવેમ્બરમાં આવેલા આ વાયરસને તેણે સામાન્ય ગણવાની ભૂલ કરી. તેણે તેના પરિવહન અને ઈન્ટરનેશનલ ફ્લાઈટો બંધ ન કરી. વુહાનમાં 31 ડિસેમ્બરમાં પાર્ટી કરીને અનેક દેશના પ્રવાસીઓ પોત પોતાના દેશ પાછા ફર્યા ત્યાં સુધી ચીને કોઈ પ્રયાસ ન કર્યા. યુએનની અધ્યક્ષતા ચીન પાસે છે . ત્યારે તેણે હજુ સુધી આ અંગે બેઠક બોલાવી ચર્ચા કરવાનું જરુરી નથી સમજ્યું કેમ કે તે તેની છબી ખરડાવા દેવા નથી માંગતું.

WHoની કામગીરી પર પણ શંકા ઉપજાવે તેવી 

બીજી તરફ WHoની કામગીરી પર પણ શંકા ઉપજાવે તેવી છે. મનાઈ રહ્યું છે કે WHoએ ચીનના દબાણમાં શરુઆતમાં કોરનાને મહામારી જાહેર કરવી જરુરી નથી સમજી. WHoએ કોરોનાને મહામારી જાહેર કરી ત્યાં સુધીમાં બહું મોડુ થઈ ગયું હતુ. ઉલ્લેખનીય છે કે ઈબોલમાં 28 હજારની આસપાસ લોકોના જ મોત નિપજ્યા હતા. તેને મહામારી જાહેર કરવામાં આવી હતી.

 શિખર સમ્મેલનને સ્થગિત કરી દીધું છે

સંયુક્ત રાષ્ટ્રએ જળવાયુ પરિવર્તન પર થનારા શિખર સમ્મેલનને સ્થગિત કરી દીધું છે. બ્રિટનની સરકારના હવાલાથી આ માહિતી આપવામાં આવી હતી.

અમેરિકામાં 2 લાખથી વધારે કોરોના ગ્રસ્ત

જોન હોપકિન્સ યૂનિવર્સિટી કોરોના વાયરસ રિસોર્સ કેન્દ્રએ જણાવ્યું છે કે અમેરિકામાં બુધવારે મૃતાંક 4 હજારને પાર થઈ ગયો છે. જે ચીન, ઈટલી અને સ્પેન કરતા વધારે છે. દરેક અઢીથી 6 મિનિટમાં એક મોત થવાના કારણે ન્યૂયોર્કના હોસ્પિટલના મર્દા ઘર લાશોથી ભરાઈ ગયા છે. સમગ્ર દેશમાં મૃતકોની વધતી સંખ્યાને જોતા મૃતદેહોના અંતિમ સંસ્કારમાં મુશ્કેલી થઈ રહી છે. ન્યૂયોર્કમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. ગત 30 વર્ષથી મૃતકોની દફનવિધિ કરવામાં જોડાયેલા ઈન્ટરનેશનલ ફ્યૂનરલ કંપનીના સીઈઓ મર્મોએ કહ્યું કે લાશોને સંભાળવી મુશ્કેલ બની રહી છે. અમેરિકાના કનેક્ટિકટમાં કોરોનાને કારણે 6 અઠવાડિયાના બાળકનું મોત નિપજ્યું  છે. અમેરિકામાં 24 કલાકમાં 865 લોકોના મોત નિપજ્યા છે. અહીં 5,112 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 215,344 લોકો કોરોના ગ્રસ્ત છે.

જર્મનીએ પ્રતિબંધોની તારીખ લંબાવી છે

જર્મનીએ કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે લગાવેલા પ્રતિબંધો 2 અઠવાડિયા સુધી વધારી દીધા છે. એટલે કે અહીં 19 એપ્રિલ સુધી લોકડાઉન ચાલુ રાખવામાં આવશે.

ઈરાનમાં મરનારની સંખ્યા 3 હજારની પાર થઈ ગઈ 

ઈરાનમાં કોરોના વાયરસના સંક્રમણથી મરનારની સંખ્યા બુધવારે 3 હજારથી વધારે થઈ ગઈ છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ હસન રુહાનીએ અમેરિકા પર આક્ષેપ લગાવ્યો છે કે તે પ્રતિબંધ હટાવવાનીઐતિહાસિક તક ગુમાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2018માં ઈરાન સાથે પરમાણુ સમજુતિ પરથી હટવા અને પ્રતિબંધ ફરી લગાવવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી બન્ને દેશોમાં તણાવ ચાલી રહ્યો છે. ત્યારે ઈરાન કોરોનાને કારણે અમેરિકાને સતત પોતાની નીતિ બદલવા માટે કહી રહ્યા છે. જેમાં અમેરિકાના સહયોગી તેનો વિરોધ કરી રહ્યા છે.

બ્રિટનમાં પહેલી વાર એક જ દિવસમાં 500 કરતા વધારે મોત

એક ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુંસાર બ્રિટનમાં પહેલીવાર એક જ દિવસમાં 500 કરતા વધારે લોકોના મોત નિપજ્યા છે. 

સ્પેનમાં 24 કલાકમાં 864 લોકોના મોત

સ્પેનમાં કોરોના ગ્રસ્તનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. 1 લાખનો આંકડે પહોંચનાર સ્પેન ત્રીજો દેશ બન્યો છે. સ્પેનમાં 24 કલાકમાં કોરોના ગ્રસ્તની સંખ્યા વધીને 104,118 થઈ ગઈ છે. જ્યારે અહીં 24 કલાકમાં 864 લોકોના મોત નિપજતા મૃતાંક 9,387 પહોંચ્યો છે. 

માર્સેલીના પૂર્વ અધ્યક્ષ માર્સેલી ડિયોફનું મોત

માર્સેલી ફુટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પાપે ડિયોફનું કોરોના વાયરસના કારણે મોત નિપજ્યું છે. તે 68 વર્ષના હતા. ડિયોફનો જન્મ ચાડમાં થયો હતો. તેમની પાસે ફ્રાન્સ અને સેનેગલનું નાગરિત્વ હતુ. 2005થી 2009 સુધી ક્લબમાં મજબૂત ટીમ તૈયાર કરવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી. તે 2010માં લીગ વનની ઊપાધી મેળવવામાં સફળ રહ્યા હતા.  તેમને ફ્રાન્સમાં કોવિડ -19ની સારવાર માટે મંગળવારે ડકારથી નીસ જવા રવાનના થવાનું હતું જો કે એ પહેલા જ તેમનું નિધન થયું હતું.

સાઉદી અરબના મુસલમાનોને અપીલ કરાઈ, આ વખતે હજ યાત્રા રદ્દ 

કોરોના વાયરસને મુદ્દે સાઉદી અરબના હજ મંત્રીઓએ મુસલમાને હજની તૈયારીઓ રદ્દ કરવા માટે અપીલ કરી છે. આ મહિનાની શરુઆતમાં સાઉદી અરબે પોતાના શહેરમાં કોરોના ફેલાવાના ડરથી ‘ઉમરા’તીર્થયાત્રા રદ કરી નાંખી હતી. 

Country,
Other
Total
Cases
New
Cases
Total
Deaths
New
Deaths
Total
Recovered
Active
Cases
Serious,
Critical
Tot Cases/
1M pop
Deaths/
1M pop
World 936,670 #ERROR! 47,259 67 194,599 694,812 35,623 120.2 6.1
USA 215,344 341 5,112 10 8,878 201,354 5,005 651 15
Italy 110,574   13,155   16,847 80,572 4,035 1,829 218
Spain 104,118   9,387   22,647 72,084 5,872 2,227 201
China 81,554   3,312   76,238 2,004 466 57 2
Germany 77,981   931   18,700 58,350 3,408 931 11
France 56,989   4,032   10,935 42,022 6,017 873 62
Iran 47,593   3,036   15,473 29,084 3,871 567 36
UK 29,474   2,352   135 26,987 163 434 35
Switzerland 17,768   488   2,967 14,313 348 2,053 56
Turkey 15,679   277   333 15,069 979 186 3
Belgium 13,964   828   2,132 11,004 1,088 1,205 71
Netherlands 13,614   1,173   250 12,191 1,053 795 68
Austria 10,769 58 146   1,436 9,187 215 1,196 16
S. Korea 9,976 89 169 4 5,828 3,979 55 195 3
Canada 9,731   129 15 1,736 7,866 120 258 3
Portugal 8,251   187   43 8,021 230 809 18
Brazil 6,931 51 244 2 127 6,560 296 33 1
Israel 6,211 119 30 4 241 5,940 107 718 3
Australia 5,106 58 23   345 4,738 50 200 0.9
Sweden 4,947   239   103 4,605 393 490 24
Norway 4,877   44   13 4,820 105 900 8
Czechia 3,589   39   61 3,489 70 335 4
Ireland 3,447   85   5 3,357 103 698 17
Denmark 3,107   104   894 2,109 145 536 18
Chile 3,031   16   234 2,781 31 159 0.8
Malaysia 2,908   45   645 2,218 102 90 1
Russia 2,777   24   190 2,563 8 19 0.2
Ecuador 2,758   98   58 2,602 100 156 6
Poland 2,554   43   56 2,455 50 67 1
Romania 2,460   92   252 2,116 57 128 5
Japan 2,384   57   472 1,855 69 19 0.5
Luxembourg 2,319   29   80 2,210 31 3,705 46
Philippines 2,311   96   50 2,165 1 21 0.9
Pakistan 2,291 173 31 4 107 2,153 12 10 0.1
India 2,032 34 58   148 1,826   1 0.04
Thailand 1,771   12   505 1,254 23 25 0.2
Saudi Arabia 1,720   16   264 1,440 31 49 0.5
Indonesia 1,677   157   103 1,417   6 0.6
Finland 1,446   17   300 1,129 62 261 3
Greece 1,415   51   52 1,312 90 136 5
South Africa 1,380   5   50 1,325 7 23 0.08
Mexico 1,378 163 37 8 35 1,306 1 11 0.3
Peru 1,323   47 9 394 882 49 40 1
Panama 1,317   32   9 1,276 50 305 7
Dominican Republic 1,284   57   9 1,218   118 5
Iceland 1,220   2   236 982 12 3,575 6
Argentina 1,133   33 1 248 852   25 0.7
Colombia 1,065   17   39 1,009 47 21 0.3
Serbia 1,060   28   42 990 62 121 3
Singapore 1,000   4 1 245 751 24 171 0.7
Croatia 963   6   73 884 34 235 1
Algeria 847   58   61 728   19 1
Slovenia 841   15   10 816 31 405 7
Qatar 835   2   71 762 37 290 0.7
UAE 814   8   61 745 2 82 0.8
New Zealand 797 89 1   92 704 2 165 0.2
Ukraine 794   20   13 761   18 0.5
Egypt 779   52   179 548   8 0.5
Estonia 779   5   33 741 15 587 4
Hong Kong 766   4   147 615 5 102 0.5
Iraq 728   52   182 494   18 1
Diamond Princess 712   11   619 82 15    
Morocco 654   39   29 586 1 18 1
Lithuania 649 68 8   7 634 11 238 3
Hungary 585 60 21 1 42 522 17 61 2
Armenia 571   4   31 536 30 193 1
Bahrain 569   4   337 228 3 334 2
Lebanon 479   14   43 422 5 70 2
Bosnia and Herzegovina 459   13   19 427 1 140 4
Bulgaria 449 27 10   25 414 17 65 1
Latvia 446       1 445 3 236  
Tunisia 423   12   5 406 10 36 1
Moldova 423   5   23 395 44 105 1
Kazakhstan 402 22 3   26 373 6 21 0.2
Slovakia 400   1   3 396 1 73 0.2
Andorra 390   14   10 366 12 5,048 181
Costa Rica 375   2   4 369 9 74 0.4
Azerbaijan 359   5   26 328 7 35 0.5
North Macedonia 354   11   17 326 4 170 5
Uruguay 350   2   62 286 15 101 0.6
Taiwan 329   5   45 279   14 0.2
Cyprus 320   9   28 283 11 265 7
Kuwait 317       80 237 14 74  
Burkina Faso 282   16   46 220   13 0.8
Réunion 281       40 241 3 314  
Jordan 278   5   36 237 5 27 0.5
Albania 259   15   67 177 7 90 5
Afghanistan 239 2 4   5 230   6 0.1
San Marino 236   28   13 195 16 6,955 825
Cameroon 233   6   10 217   9 0.2
Vietnam 222 4     64 158 3 2  
Honduras 219 47 14 4 3 202 4 22 1
Cuba 212   6   12 194 3 19 0.5
Oman 210   1   34 175 3 41 0.2
Ghana 195   5   31 159 1 6 0.2
Ivory Coast 190   1   9 180   7 0.04
Senegal 190   1   45 144   11 0.06
Malta 188       2 186 2 426  
Uzbekistan 187 6 2   12 173 8 6 0.06
Nigeria 174   2   9 163   0.8 0.01
Faeroe Islands 173       75 98 1 3,541  
Channel Islands 172   3     169   989 17
Belarus 163   2   53 108 2 17 0.2
Mauritius 161   7 1   154 1 127 6
Sri Lanka 148 2 3   21 124 5 7 0.1
Venezuela 144   3   43 98 6 5 0.1
Martinique 135   3   27 105 16 360 8
Palestine 134   1   18 115   26 0.2
Brunei 131   1   52 78 3 299 2
Georgia 130 13     23 107 6 33  
Guadeloupe 125   6   24 95 14 312 15
DRC 123 14 11 2 3 109   1 0.1
Montenegro 123   2     121 4 196 3
Kyrgyzstan 116 5     5 111 5 18  
Bolivia 115   7   1 107 3 10 0.6
Cambodia 110 1     34 76 1 7  
Mayotte 101   1   10 90 3 370 4
Trinidad and Tobago 90   5   1 84   64 4
Rwanda 82         82   6  
Kenya 81   1   3 77 2 2 0.02
Gibraltar 81       34 47   2,404  
Paraguay 77 8 3   2 72 4 11 0.4
Niger 74   5     69   3 0.2
Liechtenstein 72         72   1,888  
Isle of Man 68   1     67   800 12
Madagascar 57         57 6 2  
Monaco 55   1   2 52 2 1,402 25
Aruba 55       1 54   515  
Bangladesh 54   6   25 23 1 0.3 0.04
French Guiana 51       15 36   171  
Guatemala 46 7 1   12 33 1 3 0.06
Barbados 45         45   157  
Jamaica 44   3   2 39   15 1
Uganda 44         44   1  
El Salvador 41 8 2     39 4 6 0.3
Macao 41       10 31   63  
French Polynesia 37         37 1 132  
Togo 36   2   10 24   4 0.2
Zambia 36         36   2  
Djibouti 33         33   33  
Bermuda 32       10 22   514  
Mali 31   3     28   2 0.1
Guinea 30         30   2  
Ethiopia 29       2 27 2 0.3  
Congo 22   2     20   4 0.4
Cayman Islands 22   1     21   335 15
Saint Martin 22   1   2 19   569 26
Bahamas 21   1   1 19   53 3
Tanzania 20   1   1 18   0.3 0.02
Guyana 19   4 1   15   24 5
Maldives 19       13 6   35  
Gabon 18   1     17   8 0.4
Myanmar 16   1     15   0.3 0.02
Sint Maarten 16   1   6 9   373 23
Haiti 16       1 15   1  
New Caledonia 16       1 15   56  
Equatorial Guinea 15       1 14   11  
Eritrea 15         15   4  
Mongolia 14       2 12   4  
Namibia 14       2 12   6  
Benin 13       1 12   1  
Saint Lucia 13       1 12   71  
Dominica 12         12   167  
Curaçao 11   1   3 7   67 6
Syria 10   2     8   0.6 0.1
Greenland 10       2 8   176  
Grenada 10 1       10   89  
Laos 10         10   1  
Libya 10         10   1  
Mozambique 10         10   0.3  
Seychelles 10         10   102  
Suriname 10         10   17  
MS Zaandam 9   2     7      
Guinea-Bissau 9         9   5  
Eswatini 9         9   8  
Angola 8   2   1 5   0.2 0.06
Zimbabwe 8   1     7   0.5 0.07
Saint Kitts and Nevis 8         8   150  
Sudan 7   2   2 3   0.2 0.05
Antigua and Barbuda 7         7   71  
Chad 7         7   0.4  
Fiji 7 2       7   8  
Cabo Verde 6   1     5   11 2
Mauritania 6   1   2 3   1 0.2
Vatican City 6         6   7,491  
Liberia 6         6   1  
St. Barth 6       1 5   607  
Turks and Caicos 6         6   155  
Nicaragua 5   1     4   0.8 0.2
Nepal 5       1 4   0.2  
Bhutan 5 1     1 4   6  
Montserrat 5         5   1,002  
Somalia 5       1 4   0.3  
Botswana 4   1     3   2 0.4
Gambia 4   1   2 1   2 0.4
Belize 3         3   8  
British Virgin Islands 3         3   99  
CAR 3         3   0.6  
Anguilla 2         2   133  
Burundi 2         2   0.2  
Caribbean Netherlands 2         2   76  
St. Vincent Grenadines 2       1 1   18  
Sierra Leone 2         2   0.3  
Papua New Guinea 1         1   0.1  
Timor-Leste 1         1   0.8  
Total: 936,670 #ERROR! 47,259 67 194,599 694,812 35,623 120.2 6.1


(Table Source : worldometers.info)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ