બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / work-on-chhatrapati-shivaji-maharaj-memorial-in-arabian-sea

NULL / દેશમાં ઉંચાઈની હોડ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બાદ મુંબઈમાં બનશે છત્રપતિ શિવાજીની પ્રતિમા

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: હાલ દેશમાં ઊંચી પ્રતિમા અને નામકરણનું રાજકારણ ચાલી રહ્યુ હોય એવું લાગી રહ્યું છે. એક તરફ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો બીજી તરફ કોણ સૌથી ઊંચી પ્રતિમા બનાવે તેને લઈને હાલ જાણે રેસ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. 

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચવામાં આવ્યું છે. તો લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે આ એક રાજકારણનો ભાગ છે. હાલ દેશમાં ઊંચાઈ પર રાજકારણ ચાલી રહ્યું છે. એટલું જ નહીં અયોધ્યામાં પણ શ્રીરામની ઊંચી પ્રતિમા બનાવવાને લઈને કામગીરી ચાલી રહી છે. 

ત્યારે રાજસ્થાનમાં શિવજીની પ્રતિમા કે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. 351 ફૂટની આ પ્રતિમા આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થશે. તો મુંબઈમાં પણ દરિયા વચ્ચે છત્રપતિ શિવજીની પ્રતિમા બની રહી છે. આ જોઈને એવું લાગે છે કે રાજકીય પક્ષો પોતાની વોટબેક ઊભી કરવા માટે આ પ્રમાણે મૂર્તિઓનું રાજકારણ રમી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ