બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Won Road Safety World Series by defeating Sri Lanka Legends

સ્પોર્ટ્સ / ભારતના ખાતામાં બંને વર્લ્ડકપ : યુવરાજ-યુસુફે રાખ્યો રંગ, શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યુ

Kinjari

Last Updated: 10:26 AM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા લિજેન્ડ્સે પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા જીતની ટ્રોફી પોતાને નામ કરી હતી. શ્રીલંકાને હરાવીને ભારતે જીત હાંસલ કરી હતી.

  • યુવરાજ સિંહે રાખ્યો રંગ 
  • યુસુફ પઠાણે કરી જોરદાર બેટિંગ 
  • ભારતના ખાતામાં બંને વર્લ્ડ કપ

 

 

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ઇન્ડિયા લિજેન્ડ્સે પહેલા બેટિંગ કરતા ચાર વિકેટ પર 181 રનનો સ્કોર બનાવ્યો હતો અને શ્રીલંકાએ પણ 20 ઓવરમાં 182 રન કરવાના હતા પરંતુ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 167 રન જ બનાવી શક્યા અને હારનો સામનો કર્યો હતો. 

 

 

યુસુફે આપ્યો દિલશાનને ઝટકો 
દિલશાન-જયસુર્યાની લાંબી થતી જતી પાર્ટનરશીપને યુસુફ પઠાણે તોડી દીધી હતી. દિલશાને 18 બોલમાં 3 ચોગ્ગા લગાવ્યા અને બાદમાં તેની વિકેટ ગઇ હતી. 

 

 

પઠાણ બ્રધર્સનો જલવો 
પઠાણ બ્રધર્સની ઘાતકી બોલિંગ આગળ શ્રીલંકાએ 91 રન સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં યુસુફે જયસુર્યાને LBW જ્યારે ઇરફાને ઉપુલ થરંગાને આઉટ કર્યો હતો. 

 

 

ઇન્ડિયા લિજેન્ડ્સની બેટિંગ 
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇન્ડિયા લિજેન્ડની ટીમ માટે શરૂઆત ખરાબ રહી હતી. પહેલા 35 રનમાં જ 2 વિકેટ જતી રહી હતી. જે બાદ સચિન પણ 30 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. બાદમાં યુવરાજ અને યુસુફ પઠાણ વચ્ચે 85 રનની પાર્ટનરશીપ થઇ અને તેના કારણે જ ભારતીય ટીમ 181 રન બનાવવામાં સફળ રહી હતી. 

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ