બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Women's team India lose match in hand England win by 11 runs

T20 World Cup / મહિલા ટીમ ઈન્ડિયાએ હાથમાં આવેલી મેચ ગુમાવી દીધી, ઈંગ્લેન્ડનો 11 રને વિજય, વિશ્વકપમાં પહેલી હાર

Kishor

Last Updated: 10:48 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મહિલા ક્રિકેટ મેચમાં 152 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 140 રન જ બનાવી શકી હતી.

  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને જીત પોતાના નામ કરી
  • આઈસીસી મહિલા ટીમ વર્લ્ડ કપ 2023 ની સિઝનમાં ભારતને પહેલી હાર
  • જીતની સાથે જ સેમિફાઇનલમાં પણ ઇંગ્લેન્ડે પોતાની જગ્યા પાકી કરી

T20 સિરીઝના મહિલા વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને જીત પોતાના નામ કરી છે. આ જીતની સાથે જ સેમિફાઇનલમાં પણ ઇંગ્લેન્ડે પોતાની જગ્યા પાકી કરી લીધી છે. તો બીજી તરફ આઈસીસી મહિલા ટીમ વર્લ્ડ કપ 2023 ની સિઝનમાં ભારતને પહેલી હારનો સામનો કરવાની નોબત આવી છે. ટુર્નામેન્ટ સિરીઝની ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડએ ભારતને 11 રને  હરાવ્યું હતું.

ભારત 5 વિકેટે 140 રન બનાવી શકયુ
આજે ભારત અને ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ મેચનો બરાબરનો મુકબલો જામ્યો હતો. જેમાં ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. અને  7 વિકેટે 151 રન બનાવ્યા હતા.જેના વળતા જવાબમાં આ સ્કોરનો પીછો કરતા ભારત 5 વિકેટે 140 રન બનાવી શકયુ હતું.મહત્વનું છે કે ટીમના ઓપનર સ્મૃતિ મંધાનાએ 41 બોલમાં 52 રન કરી યશસ્વી પ્રદર્શન કર્યું હતું છતાં જીત અપાવી શકી ન હતી.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ ઈંગ્લેન્ડની ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગમાં ઉતરી હતી આ દરમીયાન નતાલી સિવર-બ્રન્ટે 42 બોલમાં 50 રનની અને એમી જોન્સે 27 બોલમાં 40 રન ફટકાર્યા હતા. આમ ઈંગ્લેન્ડની ટીમ 7 વિકેટે 151 રન સુધી પહોંચી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાની રેણુકા ઠાકુરે 15 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ152 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય ટીમ 5 વિકેટ ગુમાવીને 140 રન કર્યા હતા. જેમાં ભારતીય ખેલાડી સ્મૃતિ મંધાનાએ 52 રનની ફટકાર્યા હતા. પરંતુ ટીમને જીત અપાવી ન શકી તો આ મેચ બાદ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે આવી ગઈ છે.બીજી બાજુ 6 પોઇન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ ટોપ પર હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ