બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / Women's fertility is affected due to the deterioration of the hormonal balance of the body, know how to control it

હેલ્થ ટિપ્સ / શરીરનું હોર્મોનલ બેલેન્સ બગડવાને કારણે મહિલાઓની પ્રજનન ક્ષમતા પર પડે છે અસર, જાણો કેવી રીતે કરવું કંટ્રોલ

Megha

Last Updated: 04:38 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓને હોર્મોન્સન ગરબડના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણો કઇ આદતો છે જે હોર્મોનલ લેવલને બેલેન્સ થવા દેતી નથી.

  • શરીરનું હોર્મોનલ બેલેન્સ બગાડી શકે છે આ ભૂલો
  • મહિલાઓને તેને કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે
  • ઘણી આદતો છે જે હોર્મોનલ લેવલને બેલેન્સ થવા દેતી નથી

મહિલાઓને હોર્મોન્સન ગરબડના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં સૌથી વધુ અસર તેમની પ્રજનન ક્ષમતા પર પડે છે. સાથે સાથે થાઇરોઇડ, મેદસ્વિતા, ફેશિયલ હેર જેવી પરેશાનીઓ ઉદ્ભવે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમારી લાઇફસ્ટાઇલ અને ફૂડમાં થોડું પરિવર્તન લાવવું જોઇએ. ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યાને ઠીક થવામાં સમય લાગે છે. જેનું કારણ છે કે રોજિંદી લાઇફમાં થતી ગરબડ. જાણો કઇ આદતો છે જે હોર્મોનલ લેવલને બેલેન્સ થવા દેતી નથી.

હોર્મોનલ બર્થ કન્ટ્રોલ પિલ્સ
ઘણી બધી મહિલાઓ સિન્થેટિક હોર્મોન બર્થ કન્ટ્રોલ દવાઓનો ઉપયોગ કરે છે. આ કારણે શરીરમાં હોર્મોન્સનો સ્ત્રાવ યોગ્ય રીતે થતો નથી. શરીર પર તેના ઘણા નુકસાન જોવા મળે છે.

દવાઓનો સહારો
ઘણી બઘી મહિલાઓ જેને ડોક્ટર હોર્મોનલ બેલેન્સની સમસ્યા અંગે બતાવે છે તેઓ માત્ર દવાઓ પર ડિપેન્ડ રહે છે. જ્યારે હોર્મોનની ગરબડનો સીધો સંબંધ લાઇફસ્ટાઇલ અને ખાણી પીણીની આદતો સાથે છે. માત્ર દવાઓના સહારે તે નહીં થઇ શકે. યોગ્ય લાઇફસ્ટાઇલ અને ખાણી પીણીમાં પરિવર્તનની સાથે દવાઓ ખાવાથી હોર્મોનલ ઇબેલેન્સનો પ્રોબ્લેમ ઠીક કરી શકાય છે.

ધીરજ ન રાખવી
દરેકનું શરીર અલગ અલગ હોય છે. દરેકનું શરીર અલગ અલગ પ્રકારે રિસ્પોન્ડ કરે છે. કેટલાક લોકોને હોર્મોનલ ઇબેલેન્સની સમસ્યા જલદી ઠીક થઇ જાય છે, તો કેટલાક પેશન્ટની ટ્રીટમેન્ટમાં ટાઇમ લાગે છે. આવા સંજોગોમાં ઉતાવળ ન કરો. ધીરજ રાખો

સ્ટ્રેસ લેવલને મેનેજ કરો
વધુ સ્ટ્રેસ હોર્મોનનું સ્તર બગાડી શકે છે. તેથી તણાવને મેનેજ કરવો જરૂરી છે. કાર્ટિસોલનું વધુ પ્રોડક્શન પ્રોજેસ્ટ્રોનના લેવલને ઘટાડી દે છે. આ કારણે હોર્મોનલ ઇબેલેન્સની સમસ્યા થઇ શકે છે. તેથી સ્ટ્રેસ લેવલને મેનેજ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ