બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / women should not used perfume at night bageshwar baba told the special reason

લો બોલો! / 'અંધારું થયા બાદ આ લોકોને ન લગાવવું જોઈએ પરફ્યુમ', બાબા બાગેશ્વરે જુઓ શું કારણ આપ્યું

Arohi

Last Updated: 01:45 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bageshwar Baba: બાગેશ્વર બાબા નામથી ઓળખાતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે રાત્રે પરફ્યૂમ કેમ ન લગાવવું જોઈએ અને કોણે રાત્રે પરફ્યુમ ન લગાવવું જોઈએ.

  • રાત્રે આ લોકોએ ન લગાવવું જોઈએ પરફ્યૂમ
  • બાગેશ્વર બાબાએ આપ્યું કારણ 
  • જાણો શું કહ્યું 

બાગેશ્વર બાબા નામથી ઓળખાતા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્યારે એક યુવકે પ્રશ્ન કર્યો કે બધા કહે છે કે પરફ્યુમ ન લગાવવું જોઈએ. પરંતુ પરફ્યુમ લગાવવું જોઈએ કે નહીં. તેના પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ જવાબ આપ્યો છે. 

યુવકના પ્રશ્ન પર બાબાએ કહ્યું, "પોતાના પાસે હોય તો લગાવો." તેના પર યુવકે પ્રશ્ન કર્યો કે ઘણા લોકો કહે છે કે ભૂત આપણા પર ચોંટી જાય છે. તે વાત સાચી છે કે ખોટી છે. તેના જવાબમાં બાબાએ કહ્યું, "રાત્રીના સમયે મહિલાઓ અને નાના બાળકોએ પરફ્યુમ ન લગાવવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક એનર્જી સુંગતા આવીને શરીર પર ચોંટી જાય છે. કારણ કે પ્રેત આત્માઓ પાસે બીજી કોઈ ક્ષમતા નથી હોતી સુંધવાની ક્ષમતા હોય છે. માટે જ પરફ્યુમન રાત્રે ન લગાવવું જોઈએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ