બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / Extra / women-in-bihar-applied-glue-on-her-sons-lips-just-to-stop-him-from-crying

NULL / સતત રડી રહેલા બાળક સાથે માતાએ કરી આવી હરકત, જાણી કાળજુ કંપી જશે

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બિહારના છપરામાં એક ઘટનાએ ચકચાર મચાવી દીધી. અહીં એક તાજું જ જન્મેલ બાળક વારંવાર રોઇ રહ્યું હતું જેનાથી કંટાળીને તેની માતાએ બાળકના મોઢા પર ફેવિક્વિક લગાવી દીધી.



આ મામલે બાળકના પિતાએ કહ્યું કે, જ્યારે હું કામ પતાવીને પરત ફર્યો ત્યારે જોયું કે બાળક એકદમ શાંત હતું. આ જોઇને એમ પણ થયું કે, તે બોલવાનો કાંઇક પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ તેના મોઢામાંથી શબ્દો નીકળી નથી રહ્યા.



સમગ્ર ઘટના બાબતે જાહેર માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જ્યારે આ મામલે પત્ની શોભાને પૂછ્યું તો તેણીએ કહ્યું કે, બાળક સતત રોયા કરે છે એટલે મેં તેના મોઢા પર ગુંદ લગાવી દીધો તેથી ચૂપ થઇ જાય.

આપને જણાવી દઇએ કે, બાળકને હાલ નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. ત્યાંના ડોક્ટરના પ્રયાસથી હાલ તેની હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 



એક રિપોર્ટ અનુસાર પિતાએ જ્યારે કામથી પરત ફરીને પોતાના બાળકને જોયું ત્યારે બાળકના મોંઢા પર કાંઇક ચોંટાડવામાં આવ્યું હોવાનો અહેસાસ થયો. જો કે, ત્યારબાદ તેમણે તરત ભીના કપડાંથી બાળકનું મુખ લૂછવાનો પ્રયાસ કર્યો હતો તેમાં સફળતા પ્રાપ્ત થઇ શકી નહીં.



ત્યારે આ મામલે પત્ની શોભાને પૂછતા તેણીએ બાળકના રોવાની ઘટનાને લઇને ચોંકવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, બાળક વારંવાર રોવા લાગતા તેણીએ કંટાળીને મોઢા પર ફેવિક્વિક લગાવી દીધી હોવાની વાત કરતા પતિ અચંબિત થઇ ગયો અને બાળકને દવાખાને સારવાર અર્થે લઇ ગયો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ