બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / Woman Undergoes C-Section 3 Months Before Due Date, Then Stitched Back Up

અજીબ ઘટના / આસામી ડોક્ટરે મહિલાનો જીવ જોખમમાં મૂક્યો, વહેલા કર્યું સિઝેરિયન, બાળક પરિપક્વ નથી જાણીને પેટ સાંધ્યું

Hiralal

Last Updated: 08:32 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના કરીમગંજની એક સરકારી હોસ્પિટલની ડોક્ટરે ખૂબ ઉતાવળ કરીને એક ગર્ભવતી મહિલાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

  • આસામના કરીમગંજની હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી
  • ડિલિવરીના સાડા ત્રણ મહિના પહેલા ગર્ભવતી મહિલાનું કર્યું સિઝેરીયન
  • બાળક પરિપક્વ નથી જાણીને ફરી લઈ લીધા ટાંકા
  • મહિલાની તબિયત થઈ વધુ ખરાબ, સરકારે આપ્યો તપાસનો આદેશ 

આસામના કરીમગંજની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની મોટી બેદરકારી સામે આવી છે. મહિલા ડોક્ટરે એક ગર્ભવતી મહિલાની હાલત બગાડી મૂકી છે. તબિયત બગડતા 21 ઓગસ્ટે એક ગર્ભવતી મહિલાને કરીમગંજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

સાડા ત્રણ મહિના પહેલા કરી નાખ્યું સિઝેરીયન 
અહીં તેને બે દિવસ દેખરેખ હેઠળ રખાયા બાદ  ડોક્ટરે સોનોગ્રાફી કર્યા વગર 23 ઓગસ્ટે ગર્ભવતી મહિલાનું સિઝેરીયન ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું જોકે ડોક્ટરને બરાબર ખબર હતી કે મહિલાની ડિલિવરીની તારીખ ડિસેમ્બરની શરુઆતમાં છે. આવું જાણવા છતાં ડોક્ટરે મહિલાનું પેટ ચીરી નાખ્યું હતું પરંતુ પેટમાં જોયા બાદ ડોક્ટરને ખબર પડી કે બાળક હજુ પરિપક્વ નથી એટલે ડોક્ટરે ગર્ભને અંદર રહેવા દઈને પેટના ટાંકા લઈ લીધા હતા. 

મહિલાની તબિયત બગડી
આ ઘટના બાદ 31 ઓગસ્ટે ગર્ભવતી મહિલાને રજા આપવામાં આવી હતી અને તેના પરિવારને કહેવામાં આવ્યું કે આ ઘટનાની કોઈને જાણ ન કરતા. પરંતું ઘેર આવ્યાંના બે દિવસ બાદ મહિલાની તબિયત બગડી હતી અને ત્યારે પરિવાર તેને ફરી હોસ્પિટલમાં દાખલ કરી હતી અને હોસ્પિટલના સત્તાવાળાઓને ડોક્ટરની કરતૂત અંગે જાણ કરી હતી. હોસ્પિટલ સત્તાવાળાઓએ પણ આ ઘટનાને ગંભીર ગણીને તપાસનો આદેશ આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ