બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / અજબ ગજબ / Woman Sues Doctor Who Secretly Inseminated Her With His Sperm 34 Years Ago

ચોંકાવનારો કિસ્સો / ડોક્ટરે ખાનગીમાં મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં મૂક્યું પોતાનું સિમેન, 34 વર્ષ બાદ બન્યું ખળભળાવનારું

Hiralal

Last Updated: 05:00 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના વોશિંગ્ટનની એક મહિલાએ ગાયનેક ડોક્ટરની સામે કેસ દાખલ કર્યો છે કે 34 વર્ષ પહેલા વંધ્યત્વની સારવાર કરાવતી વખતે ડોક્ટરે તેના પ્રાઈવેટ પાર્ટમાં પોતાનું સીમેન મૂક્યું હતું.

  • અમેરિકાના વોશિંગ્ટનની મહિલાનો ગાયનેક ડોક્ટર પર મોટો આરોપ
  • ગાયનેક ડોક્ટરે 34 વર્ષ પહેલા તેના પ્રાઈવેટ પાર્ટમાં મૂક્યું હતું તેનું સિમેન
  • ડોક્ટરે ક્લિનિકમાં પોતાના વીર્યથી કૃત્રિમ ગર્ભાધાન કર્યું હતું 

વોશિંગ્ટનમાં એક મહિલાએ ફર્ટિલિટી ડોક્ટર પર કેસ કર્યો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે 34 વર્ષ પહેલા તેની કૃત્રિમ ગર્ભાધાન પ્રક્રિયા માટે ગુપ્ત રીતે તેના શુક્રાણુનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના ઇડાહો રાજ્યના હૌસરના 67 વર્ષીય શેરોન હેયસે દાવો કર્યો છે કે તેમણે 1989માં વોશિંગ્ટનના સ્પોકેન સ્થિત પ્રસૂતિશાસ્ત્રી અને સ્ત્રીરોગચિકિત્સક ડો. ડેવિડ આર ક્લેપુલ પાસેથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ લીધી હતી. કારણ કે તેઓ કુદરતી રીતે ગર્ભાધાન કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. આથી તેમણે કૃત્રિમ ગર્ભાધાન દ્વારા બાળક પેદા કરવાનો નિર્ણય કર્યો હતો. 

ગાયનેક ડોક્ટરે ફર્ટિલિટીની સારવાર લેતી મહિલા સાથે કર્યો ખેલ 
સ્પોકન કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં બુધવારે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં પીડિત મહિલાએ અજાણ્યા ડોનરના સ્પર્મની પસંદગી કરી હતી પરંતુ ગાયનેક ડોક્ટરે ખોટી માહિતી પૂરી પાડી હતી અને તેમને ખાતરી આપી હતી કે ડોનરના સ્પર્મની પસંદગી વાળ અને આંખના રંગ જેવા તેના ચોક્કસ લક્ષણો પર આધારિત હશે. આ સારવાર બદલ ડોક્ટર કપલ પાસેથી દરેક ટ્રિટમેન્ટ દીઠ 100 ડોલરનો ચાર્જ લીધો હતો. ડોક્ટરે દાવો કર્યો હતો કે આ રકમ અજાણ્યા ડોનરને આપવાની છે.  મુકદ્દમા અનુસાર, ઘણી સારવારોમાંથી દરેક માટે, ડો. ક્લેપૂલે $100 રોકડા ચાર્જ કર્યા હતા, અને દાવો કર્યો હતો કે આ ભંડોળ કોલેજ અથવા તબીબી વિદ્યાર્થીઓ માટે હોવાનું માનવામાં આવે છે કે શુક્રાણુ પ્રદાન કરે છે.

શું બન્યું
ડોક્ટરના ખાનગીમાં શુક્રાણું મૂકવાને કારણે કપલને એક બાળક થયું હતું. આ બાળક તે ડોક્ટરનું જ હતું. કારણ કે તેણે ખાનગીમાં મહિલાની યૌનીમાં તેના શુક્રાણું આરોપિત કર્યાં હતા. હવે 34 વર્ષ બાદ તે ડોક્ટરના શુક્રાણુંમાંથી પેદા થયેલી છોકરીએ તેના બાયોલિજકલ ફાધરની ઓળખ કરી છે. 

ડોક્ટરે આવી રીતે 16 બાળકો પેદા કર્યો હોવાનો દાવો 
ડોક્ટર પાસે ફર્ટિલીટી ટ્રિટમેન્ટ લેનાર મહિલાએ એવો ચોંકાવનારો દાવો પણ કર્યો કે આજુબાજુમાં આ ડોક્ટરના આવા 16 ભાઈ-બહેનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ