બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

VTV / ગુજરાત / અમદાવાદ / With the pressure of a married lover, the lover made such a move that ...

અમદાવાદ / પરણિત પ્રેમિકાના દબાણમાં પ્રેમીએ કરી આવી હરકત કે...

Intern

Last Updated: 03:40 PM, 6 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના સરસપુર વિસ્તારમાં રહેતા એક યુવકે પરિણીત પ્રેમિકાએ કરેલા અપમાનથી લાગી આવતાં મોતને વહાલું કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ તેના અન્ય પ્રેમી સાથે મળીને યુવકને માર માર્યો હતો અને ત્યારબાદ જાતીવાચક શબ્દો બોલીને અપમાન કર્યું હતું.

  • પરિણીતાએ તેના અન્ય પ્રેમી સાથે મળીને યુવકને માર માર્યો હતો 
  • પરિણીત મહિલા સાથે મનુને પ્રેમ હતો
  • મનુએ ૨ ફેબ્રુઆરીના રોજ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી

સરસપુર વિસ્તારમાં આવેલ ધી ન્યૂ સંજયનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા મહેશ સોલંકીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં એક મહિલા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.

પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી

તારીખ ૨ ફેબ્રુઆરીના રોજ મહેશ તેનાં માતા પિતા અને બહેન સાથે સંબંધીના ઘરે એક પ્રસંગમાં જવા માટે નીકળ્યો હતો. મહેશ અને તેનો પરિવાર સાંજે ઘરે પરત આવ્યા ત્યારે  તેના નાના ભાઇ મનુ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. મનુએ આત્મહત્યા કરી લેતાં શહેર કોટડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

મહિલાને મનુ સિવાય પણ કોઇ અન્ય યુવક સાથે પ્રેમ હતો

આ દરમિયાનમાં મહેશને જાણવા મળ્યું હતું કે તેના બ્લોકમાં રહેતી નામની પરિણીત મહિલા સાથે મનુને પ્રેમ હતો. થોડાક સમય પહેલાં મહિલા અને તેનો પતિ બીજે રહેવા માટે જતાં રહ્યાં હતાં. 
ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાને મનુ સિવાય પણ કોઇ અન્ય યુવક સાથે પ્રેમ હતો.

૨ ફેબ્રુઆરીના રોજ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી

જેથી જાન્યુઆરી મહિનામાં મહિલાએ મનુને કૃષ્ણનગર બોલાવ્યો હતો. જ્યાં એક યુવક અને તેને ભેગા થઇને મનુને માર્યો હતો. મહિલાએ નીચી જાતીને હોવાનું જાતિવાચક શબ્દો પણ બોલ્યા હતા. મહિલાએ કરેલા અપમાન બાદ મનુ ગુમસુમ રહેતો હતો. જેથી તેણે ૨ ફેબ્રુઆરીના રોજ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. શહેર કોટડા પોલીસ મહિલા વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ