બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / આણંદ બેઠક પર સોલંકી-ચાવડાનું રાજ! મોદી લહેર ફરી કાઢશે કામ? જ્ઞાતિ સમીકરણ અટપટું

જનમત 2024 / આણંદ બેઠક પર સોલંકી-ચાવડાનું રાજ! મોદી લહેર ફરી કાઢશે કામ? જ્ઞાતિ સમીકરણ અટપટું

Last Updated: 06:59 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: આણંદ લોકસભા બેઠક પર ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડનું વર્ચસ્વ છે. ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડના 49 ટકા મતદારો છે.

આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસનો ખરાખરીનો ખેલ જામ્યો છે. ભાજપે અહીં બીજી વખત મિતેષ પટેલ ઉપર ભરોસો મુક્યો છે તો કોંગ્રેસે અમીત ચાવડાને મેદાને ઉતાર્યા છે. ભાજપ પાસે આણંદના વિકાસના કાર્યોની ગણતર તો કોંગ્રેસ દાવો કર્યો કે, આણંદની વાસ્તવિક વરવી સ્થિતિનો અને એ જ સ્થિતિને બદલવા માટે કોંગ્રેસ પોતાને તક આપવાનું જનતાને અપીલ કરી હતી

ANAND-Shah-3

આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર

મિતેષ પટેલ - ભાજપ

અમિત ચાવડા - કોંગ્રેસ

2019નું પરિણામ શું?

મિતેષ પટેલ -ભાજપ - જીત

ભરતસિંહ સોલંકી - કોંગ્રેસ - પરિણામ હાર

ANAND-2

ANAND-3

કોણ છે મિતેષ પટેલ?

મિતેષ પટેલે વર્ષ 2019માં આણંદ બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે. પક્ષે બીજી વખત ટિકિટ આપી છે. ભાજપના યુવા ચહેરા તરીકેની ઓળખ છે. સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી છે. વ્યવસાયે બિઝનેસમેન છે મિતેષ પટેલ.

કોણ છે અમિત ચાવડા?

અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. OBC સમાજનો અગ્રણી ચહેરો છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચેહરો છે. નિર્વાદિત છબી અને મધ્ય ગુજરાતમાં પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા છે. ઇશ્વર ચાવડાના પૌત્ર અને ભરતસિંહના પિતરાઇ ભાઇ છે.

ANANAD-4

જ્ઞાતિનું ગણિત શું?

આણંદ લોકસભા બેઠક પર ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડનું વર્ચસ્વ છે. ઠાકોર,ક્ષત્રિય,પરમાર,રાઠોડના 49 ટકા મતદારો છે. પાટીદારોનું વર્ચસ્વ 24 ટકા મતદારો સાથે બીજા ક્રમાંકે છે. લઘુમતિ સમાજ 21 ટકા તેમજ દલિત અને અન્યના 6 ટકા મતદારો છે.

ANANAD-5

આણંદ લોકસભામાં વિધાનસભા બેઠકો કેટલી?

ખંભાત

બોરસદ

આંકલાવ

ઉમરેઠ

આણંદ

પેટલાદ

સોજીત્રા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ