બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Wipro employees had a role in Citi's big blunder

બેન્કિંગ ઈતિહાસની મોટી ચૂક / વિપ્રોના કર્મચારીઓએ એવી તે કઈ ભૂલ કરી કે સિટી બેન્કને લાગ્યો 66 અબજનો ચૂનો

Hiralal

Last Updated: 04:37 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની આઈટી કંપની વિપ્રોના બે કર્મચારીઓની ભૂલને કારણે અમેરિકાની સિટી બેન્કને 60 અબજ નું નુકશાન વેઠવું પડ્યું છે.

આ કેસ કોસ્મેટિક કંપની રેવલોનની એક ટર્મ લોન સાથે સંબંધિત
બેન્કોએ રેવલોનને લોન આપનારને 78 લાખ ડોલરનું વ્યાજ આપવાનું થતું હતું. 
બેન્કે ભૂલથી 90 કરોડ ડોલર (લગભગ 66 અબજ રુપિયા) મોકલી દીધા. 

 આ કેસ કોસ્મેટિક કંપની રેવલોનની એક ટર્મ લોન સાથે સંબંધિત છે. રેવલોન સાથે જોડાયેલા લોન કેસમાં સિટી બેન્કને એડમિનિસ્ટ્રેટીવ એજન્ટ તરીકે નિયુક્ત કરાઈ હતી. બેન્કોએ રેવલોનને લોન આપનારને 78 લાખ ડોલરનું વ્યાજ આપવાનું થતું હતું. પરંતુ બેન્કે ભૂલથી 90 કરોડ ડોલર (લગભગ 66 અબજ રુપિયા) મોકલી દીધા. આ બેન્કિંગ ઈતિહાસની સૌથી મોટી ભૂલમાંની એક હતી.

સિટી બેન્કે રેવલોનના લોન એડમિનિસ્ટ્રેટિવ એજન્ટ તરીકે કામ કરીને 10 નાણાકીય કંપનીઓને 90 કરોડ ડોલર મોકલ્યાં હતા. આ કંપનીઓના સંઘે રેવલોનને ટર્મ લોન આપી હતી. હકીકતમાં સિટી બેન્કે તમને 78 લાખ ડોલરનું વ્યાજ આપવાનું નીકળતું હતું પરંતુ બેન્કે ભૂલથી 90 કરોડની મૂળ રકમ આ કંપનીઓને મોકલી દીધી. 

પરંતુ યક્ષ પ્રક્ષ તો હવે ખડો થયો લેન્ડર્સે આ પૈસા પાછા આપવાનો ઈન્કાર કરી દીધો અને છેવટે મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે પણ જે લેન્ડર્સને સિટી બેન્કના પૈસા મળ્યાં છે તે તેના હકદાર છે તેવું કહીને મામલામાંથી હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. હવે સિટી બેન્ક પાસે આ ચુકાદાને પડકાર આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. 

આ લેવડદેવડ સિટી બેન્કની સિક્સ આઈ પ્રોસીજરનું પસાર થયું હતું. તેની હેઠળ કોઈ પણ લેણદેણ કરતા પહેલા ત્રણ લોકો તેને રિવ્યુ અને અપ્રૂવ કરે છે. આ કેસમાં પહેલી પ્રોસેસ વિપ્રોના બે કર્મચારીઓએ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ