બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / will petrol diesel come under the purview of gst

મોંઘવારી / પ્રજાને રાહત આપવા GST હેઠળ આવશે પેટ્રોલ-ડીઝલ? જાણો સરકારે શું આપ્યો જવાબ

ParthB

Last Updated: 03:06 PM, 19 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ વચ્ચે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવી જશે

  • લોકસભામાં આજે સાંસદોએ સરકારને પણ આ સવાલ કર્યો
  • શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવશે કે નહીં?
  • સરકાર તરફથી પણ મળ્યો જવાબ 

લોકસભામાં આજે સાંસદોએ સરકારને પણ આ સવાલ કર્યો

પેટ્રોલ ડીઝલના વધતાં ભાવ વચ્ચે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવી જશે? આ સવાલ હવે ફરી ચર્ચા જગાવી રહ્યો છે. લોકસભામાં આજે સાંસદોએ સરકારને પણ આ સવાલ કર્યો હતો. આ ઉપરાંત જમવાના તેલના વધતાં ભાવ વિશે પણ સવાલો કરવામાં આવ્યા હતા. આ બધા જ સવાલો પર સરકાર શું શું જવાબ આપ્યા તે જાણો. 

શું પેટ્રોલ અને ડીઝલ પણ GSTના દાયરામાં આવશે કે નહીં?
લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું નાંણામંત્રી એ બતાવવાની કૃપા કરશે કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં ન લાવાનું શું કારણ છે? શું સરકારને પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટેની અરજીઓ મળી છે કે નહીં? જો અરજીઓ મળી છે તો પછી હજી સુધી સરકારે શું એક્શન લીધું છે? સાથે જ સરકારને આએ પણ પૂછવામાં આવ્યું કે શું GST કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડીઝલ, અને LPGને GSTના દાયરામાં લાવાની ચર્ચા થઈ છે કે નહીં? શું ક્યારેય રાજ્યો સાથે આ વિશે કોઈ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે કે નહીં. 

સરકાર તરફથી પણ મળ્યો જવાબ 
આ સવાલોનો જવાબ રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ આપ્યો. તેમણે સાંસદોને કહ્યું કે પેટ્રોલ ડીઝલ અને LPGને GSTમાં કાઉન્સિલમાં ચર્ચા કરવાની જરૂર પડશે. અત્યાર સુધીમાં GST કાઉન્સિલ જેમાં રાજ્યોનું પણ પ્રતિનધિત્વ છે, તો ત્યાં પણ આ વિશે કોઈ ચર્ચા કરી નથી. વધુમાં તેમણે કહ્યું કે સરકારને પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટેની અરજીઓ મળી છે. પણ આ માટેની છેલ્લી બેઠક 12 જૂન,2021ના રોજ થઈ હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ