બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Politics / Who will be new Punjab CM? Sunil Jakhar front runner; Congress to decide soon

પંજાબ પોલિટિક્સ / પંજાબના 'સરદાર' કોણ બનશે? આવતીકાલે ફેંસલો, મુખ્યમંત્રી તરીકે 3 નામો ચર્ચામાં, જાણો કોણ

Hiralal

Last Updated: 10:27 PM, 18 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં કેપ્ટન અમરિન્દરના રાજીનામા સાથે નવા મુખ્યમંત્રીએ અંગે આવતીકાલે સવારે 11 વાગ્યે ધારાસભ્ય દળની મોટી બેઠક થવાની છે.

  • આવતીકાલે સવારે 11 વાગ્યે ધારાસભ્ય દળની મોટી બેઠક
  • મુખ્યમંત્રી તરીકે 3 નામો ચર્ચામાં
  • સિદ્ધુ, સુનીલ જાખડ અને કુલજિત સિંહ નાગરાના નામ ચર્ચામાં

આવતીકાલે સવારે 11 વાગ્યે મળનારી ધારાસભ્ય દળની બેઠકમા નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. હાલના તબક્કે નવા મુખ્યમંત્રી તરીકે 3 નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડ અને કુલજિત સિંહ નાગરા સામેલ છે.

કોંગ્રેસ નવજોત સિંહ પર દાવ ખેલી શકે 

નવજોત સિંહ જ્યારથી કોંગ્રેસમાં આવ્યાં છે ત્યારથી તેમની અમરિન્દર સાથેની લડાઈ ચાલી રહી છે. હવે અમરિન્દરે રાજીનામું આપ્યું હોવાથી કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રી તરીકે તેમની પસંદગી કરી શકે છે. 

કુલજીત સિંહ નાગરા પર પણ નજર

કોંગ્રેસ હાઈકમાન્ડ ફતેહગઢ સાહેબના ધારાસભ્ય કુલજીત સિંહ નાગરાને મુખ્યમંત્રી પદે બેસાડે તો નવાઈ નહીં. 

પંજાબ કોંગ્રેસની આંતરિક ખેંચતાણથી તંગ આવેલા હાઈકમાન્ડે સીએમ અમરિન્દરનું રાજીનામું માંગી લીધું છે અને સુનીલ જાખડને સીએમ બનાવવાનું હાઈકમાન્ડે નક્કી કર્યુંમ છે.

હાલમાં તો પંજાબ કોંગ્રેસના સિનિયર નેતા સુનીલ જાખડ મુખ્યમંત્રી તરીકેની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. 

કોણ છે સુનીલ જાખડ

સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે. પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને જાખડ વચ્ચે ઘરોબો છે. નવજોત સિંહ સિદ્ધુ જાખડને  પોતાના મોટાભાઈ ગણાવે છે અને તેઓ ઘણા પ્રસંગે જાહેરમાં ગળે મળતા જોવા મળ્યાં હતા. તેઓ એકબીજાને જ્યારે પણ મળે છે ત્યારે ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ