બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / While talking about ex-boyfriend, Uorfi Javed said, 'I got his name tattooed and

VIDEO / એક્સ બોયફ્રેન્ડ વિશે વાત કરતાં જ ઉર્ફી જાવેદના મોઢામાંથી નીકળી ગાળો, કહ્યું, 'મે તેના નામનું ટેટૂ કરાવ્યું અને તેને..'

Megha

Last Updated: 04:56 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ જ ઉર્ફીએ એક ઈન્ટરવ્યુમાં તેના એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેનું દિલ ઘણી વખત તૂટયું છે અને આ સાથે જ તેણે તેની સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરી હતી.

  • ઉર્ફીએ એક ઈન્ટરવ્યુમાં તેના એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો 
  • એક્સ બોયફ્રેન્ડે તેની જન્મ તારીખનું ટેટૂ કરાવ્યું હતું
  • ઉર્ફીએ કહ્યું કે તેનું દિલ ઘણી વખત તૂટયું છે

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. એક તરફ ઉર્ફી જાવેદ તેના વિચિત્ર ફેશન સેન્સ માટે જાણીતી છે, તો બીજી તરફ તેના બેફામ જવાબો અને વિવાદિત નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે હાલ જ ઉર્ફીએ એક ઈન્ટરવ્યુમાં તેના એક્સ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેનું દિલ ઘણી વખત તૂટયું છે અને આ સાથે જ તેણે તેની સાથે જોડાયેલી ઘણી વાતો પણ શેર કરી હતી. 

જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં પહોંચી હતી, જેનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ થયેલ વીડિયોમાં ઉર્ફીને પૂછવામાં આવે છે કે, શું તમારું દિલ ક્યારેય તૂટયું છે? તો આ સવાલના જવાબમાં ઉર્ફી કહે છે કે, 'ઘણી વખત.' આ પછી ઉર્ફી ઘણી વાતો કહે છે જેમાં તેને કહ્યું કે કેવી રીતે તેને બેવકૂફ બનાવી હતી અને કેવી રીતે તેનું દિલ તૂટયું હતું. આગળ ઉર્ફી કહે છે કે તેના એક્સ બોયફ્રેન્ડે તેની જન્મ તારીખનું ટેટૂ કરાવ્યું હતું અને બાદમાં સોશિયલ મીડિયા પર એક સ્ટોરી મૂકી અને તેના પિતાનો ઉલ્લેખ કર્યો હતો.

જ્યારે ઉર્ફીએ તેને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેના પિતા અને તેની જન્મ તારીખ એક જ છે, તેથી તેણે આ કર્યું. આ વિશે આગળ વાત કરતાં ઉર્ફી કહે છે કે હું બિનજરૂરી રીતે ખુશ થઈ રહી હતી, જ્યારે તે ટેટૂ તેના પિતાનું હતું અને મેં તેના નામનું ટેટૂ કરાવ્યું હતું. ઉર્ફી એ આગળ જણાવ્યું કે ટએ સોશિયલ મીડિયા પર છોકરીઓ સાથે ફોટા પોસ્ટ કરતો હતો અને હું એ વાત પર ચીડતી તો મને કહેતો કે તેના બાળપણની મિત્ર છે. જો કે આ પછી તે આવીને કહેતો - બેબી તેણે મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો અને પછી બીજા દિવસે એ જ બાળપણની મિત્ર સાથે પાછો ફરતો હતો. 

ઉર્ફીના એક્સ બોયફ્રેન્ડ પ્રત્યેનો ગુસ્સો માત્ર બહાર જ નથી આવતો પણ તેનું નામ સાંભળીને તેના મોઢામાંણથી ઘણા અપશબ્દો પણ નીકળે છે. ઉર્ફી એ આગળ કહ્યું કે જ્યારે મેં મારા ટેટૂને ઢાંકી દીધું ત્યારે તેને પ્રોબ્લેમ આવતી હતી અને તેને મારા જન્મ તારીખનું ટેટૂ કહીને પિતા માટે ટેટૂ કરાવ્યું તેનું શું? હવે મારો પ્રેમ સાબિત કરવા મારે તેના માટે સિંદૂર અને મંગળસૂત્ર પહેરવું? એ વાત જાણીતી છે કે ઉર્ફી અવારનવાર એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ