Daily Dose / મતદાન પછી EVM મશીનને આવી સિક્યોરિટી વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે

ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 63.14% મતદાન નોંધાયુ છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા, બીજા નંબરે તાપી જિલ્લામાં 76.91 ટકા સૌરાષ્ટ્રમાં મોરબીમા સૌથી વધુ 69.65 ટકા સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન બોટાદમાં 57.58 ટકા મતદાન થયું છે જે સાથે જ 788 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઈ ગયા છે. તમામ EVMને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગરૂમમાં કેવી હોય છે સિક્યુરિટી જુઓ Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ