બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / What to do in such a situation if the shopkeeper distributes the same at higher price than MRP? File a complaint like this

તમારા કામનું / MRP કરતાં ઊંચી કિંમતે દુકાનદાર સમાન વહેંચે છે તો એવી સ્થિતિમાં શું કરશો? આ રીતે નોંધાવો ફરિયાદ

Megha

Last Updated: 04:05 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે કોઈ દુકાનદાર તમને કોઈ વસ્તુ MRP કરતા વધારે કિંમતે વહેંચે આવી સ્થિતિમાં તમે શું કરશો?

  • દરેક વહેંચાતી વસ્તુની એક MRP મહત્તમ છૂટક કિંમત નક્કી હોય છે 
  • ઘણા લોકો MRP કરતા વધુ ભાવે સામાન વહેંચે છે 
  • આવી સ્થિતિમાં દુકાનદાર સામે આ રીતે ફરિયાદ નોંધાવો 

આપણી જરૂરિયાત અનુસાર આપણે અલગ અલગ વસ્તુઓની ક્રીડિ કરી છીએ અને સરકારે કોઈપણ સામાન અને સેવાઓના વેચાણ માટે મહત્તમ છૂટક કિંમત (Maximum Retail Price) નક્કી કરી છે. પણ અઆપણે ઘણી વખત એવું જોયું હશે કે ઘણા દુકાનદારો ઘણી વસ્તુને તેની MRP કરતા વધુ કિંમતે વહેંચે છે અને આને લગતી ઘણી ફરિયાદો સમયાંતરે સામે આવતી રહે છે. ઘણી વખત તમે પણ જોયું હશે કે રેલવે સ્ટેશનો અથવા કોઈપણ ઢાબા કે દુકાનો પર પર MRP કરતા વધુ ભાવે સામાન વહેંચવામાં આવે છે . જ્યારે કોઈ દુકાનદાર તમને કોઈ વસ્તુ તેની MRP કરતા વધારે કિંમતે વહેંચે આવી સ્થિતિમાં તમે શું કરશો એ જાણવું હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કોઈ વસ્તુ અથવા સેવા MRP કરતા વધુ કિંમતે વહેંચતા જોવા મળે તો તમે તે દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી શકો છો. ખાસ તમને જણાવી દઈએ કે ભારત સરકારે ઉપભોક્તા અધિકારોની સુરક્ષા માટે ઘણા નિયમોની જોગવાઈઓ કરી છે. ચાલો જાણીએ.. 

જો કોઈ દુકાનદાર MRP કરતા વધારે કિંમતે માલ કે સેવાઓ વેચતો જોવા મળે તો આ સ્થિતિમાં તેની સામે કડક કાર્યવાહી કરી શકો છો અને આમ કરવા પર દુકાનદારને દંડની સાથે સજા પણ થઈ શકે છે. 

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં MRP કરતાં વધુ ભાવે માલ અને સેવાઓ વેચવાની સૌથી વધુ ફરિયાદો છે. આ સિવાય દિલ્હી, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને ગુજરાત વગેરે રાજ્યોમાંથી આને લગતા ઘણા મામલા બહાર આવતા રહે છે. 

જો ભવિષ્યમાં કોઈ દુકાનદાર તમને એ વસ્તુની MRPએટલે કે મહત્તમ છૂટક કિંમત કરતા વધારે કિંમતે માલ વહેંચાવની કોશિશ કરે ત્યારે તેને પાઠ ભણાવવા માટે તમારે તેના વિરુરધ ફરિયાદ કરવી જોઈએ. 

ફરિયાદ કરવા માટે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન નંબર 1800-11-4000 પર કૉલ કરવો પડશે. આ નંબર પર તમે કોલ કરીને દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી શકો છો જે MRP કરતા વધારે કિંમતે સામાન વેચે છે. આ સિવાય તમે Consumerhelpline.gov.in ની મદદ પણ લઈ શકો છો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ