બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / આરોગ્ય / what is the major cause of foot pain

હેલ્થ / હાઈ બીપીથી લઈને યુરિક એસિડમાં વૃદ્ધિ, આ 5 કારણોને લીધે પગમાં થાય છે ગંભીર દુખાવો

Manisha Jogi

Last Updated: 12:19 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પગમાં દુખાવો થવો તે એક સામાન્ય સમસ્યા છે. યુવા અને બાળકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. આ કારણો ગંભીર બિમારી સાથે જોડાયેલ છે.

  • વધતી ઉંમરને કારણે પગમાં દુખાવો
  • પગમાં દુખાવો થવાના અનેક કારણો 
  • આ કારણો ગંભીર બિમારી સાથે જોડાયેલ છે

પગમાં દુખાવો થવો તે એક સામાન્ય સમસ્યા છે. વધતી ઉંમરને કારણે પગમાં દુખાવો થાય છે. યુવા અને બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. પગમાં દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે, પરંતુ કેટલાક અન્ય કારણો પણ છે, જેના વિશે તમને જાણકારી હોવી જરૂરી છે. આ કારણો ગંભીર બિમારી સાથે જોડાયેલ છે, જે કંટ્રોલ કરવામાં આવે તો આ લક્ષણો ઓછા થઈ શકે છે. 

પગમાં દુખાવો થવાના કારણો (Causes of footpain)
માંસપેશીઓમાં ખેંચાણ

વધુ કસરત, દોડ, સીડિઓ ચઢ ઉતર કરવાને કારણે માંસપેશીઓમાં ખેંચાણ થઈ શકે છે. વધુ ચાલવાથી અથવા થાકને કારણે પણ આ પ્રકારે થઈ શકે છે. માંસપેશીઓમાં સોજો આવવા લાગે છે. 

ગઠિયા
પગમાં દુખાવો થવાનું મુખ્ય કારણ ગઠિયા છે. હાડકા સોજી જાય તો અકડાઈ જાય છે. ગઠિયાની સમસ્યામાં થતો દુખાવો ખૂબ જ ગંભીર હોય છે. આ દુખવા ઘણી વાર એટલી હદે વધી જાય છે કે, વારંવાર આ સમસ્યાને કારણે પરેશાની થાય છે. 

યૂરિક એસિડની સમસ્યા
શરીરમાં યૂરિક એસિડની માત્રા વધી જાય તો પગમાં દુખાવો થાય છે. પગમાં લોહીના પરિભ્રમણ પર અસર થાય છે. પગમાં થતી બેચેની દુખાવામાં પરિવર્તિત થઈ જાય છે. 

હાઈ બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર વધવું તે સૌથી મોટી સમસ્યા છે. હ્રદયની મદદથી લોહીનું પરિભ્રમણ થાય છે અને બ્લડ પ્રેશર વધ-ઘટ થવું તે આપણાં આરોગ્ય માટે જોખમી છે. બ્લડ પ્રેશર વધે તો પગમાં બેચેની અને દુખાવો થાય છે.

કેલ્શિયમની ઊણપ
કેલ્શિયમની ઊણપ થાય તો હાડકાં નબળા પડવા લાગે છે. નબળા હાડકા પર પ્રેશર આવે તો હાડકામાં ભારે દુખાવો થાય છે અને થાક લાગે છે. જેના કારણે પગમાં દુખાવો થાય છે. આ તમામ લક્ષણોને નજરઅંદાજના કરવા જોઈએ. પગમાં વધુ દુખાવો ના થાય તે માટે આ બિમારીઓ પર નિયંત્રણ રાખો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ