બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / what is best for health between ac and air cooler

હેલ્થ / કૂલર કે એસી, જાણો શું યોગ્ય છે તમારા સ્વાસ્થ્ય માટે

vtvAdmin

Last Updated: 12:05 PM, 11 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમી શરૂ થતાં જ આપણે સુકૂન માટે કૂલર અથવા એસીનો સહારો લેવા લાગીએ છે. બપોરનો પાવરનેપ હોય કે રાતની લાંબી ઊંઘ આપણે સારી ઊંઘ માટે ઠંડી હવામાં ઊંઘીએ છીએ કારણ કે આપણને ઊેંઘ સારી આવે.

શું તમે જાણો છો કે આપણા સ્વાસ્થ્ય માટે સારું શું છે એસી કે કૂલર? ઘણા અંશે જોવામાં આવે તો એસી આપણને યોગ્ય લાગે છે પરંતુ જો ઇલેક્ટ્રિસિટી બિલની વાત કરીએ તો કૂલર સારો વિકલ્પ છે. તો ચલો આજે જણાવીએ કે એસી કે કૂલ બંનેમાંથી શું હોય છે વધારે હેલ્ધી.
 कूलर से मलेरिया होने का डर
કૂલરથી મેલેરિયા થવાનો ડર 
કૂલરના પાણીને જો સમય રહેતા બદલવામાં આવ્યું નહીં તો ડેગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના મચ્છરનો ઉદ્દભવ થાય છે. તો તે તમારા માટે હાનિકારક થઇ શકે છે. 
તો બીજી બાજુ એસીમાં મચ્છર થવાની શક્યતા બિલકુલ થતી નથી. જો કે એસીમાં સતત રહેવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. જો તમે સતત એસીમાં રહો છો તો તમને એસીની ટેવ પડી જાય છે. જેની અસર તમારી ઇમ્યૂનિટી પર પડે છે. કારણ કે એસીમાં બેસીને જે બૉડીનો પરસેવો નિકળવો જોઇએ, એ એક સાથે એસી વગર વધારે નિકળે છે જેનાથી તમે ગરમીમાં વધારે ચિડયાપણું મહેસૂસ કરો છો. 
सांस से संबंधित समस्याओं का खतरा
શ્વાસ સંબંધિત સમસ્યાઓનું જોખમ 
એસીમાં વધારે સમય પસાર કરનારા લોકો માટે શ્વાસ સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે લોકો એસી લઇ તો લે છે પરંતુ એની સારસંભાળ બરોબર કરતા નથી, જેના કારણે એની જાળીમાં ધૂળ જામી જાય છે. જેનાથી શ્વાસ સંબંધી સમસ્યા થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે પણ આપણે એસી ચલાવીએ છીએ ત્યારે દરવાજો અને બારીઓ બંધ કરી લઇએ છીએ, જેનાથી બહારની હવા પણ અંદર આવતી નથી. 
साइनस और सिरदर्द
સાઇનસ અને માથાના દુખાવો
એ લોકો જે AC માં 4 કલાકથી વધારે મોડા સુધી બેસે છે, એમને સાઇનસનું જોખમ રહે છે. 
वजन बढ़ाता है एसी
વજન વધારે છે એસી
કેટલાક એવા કેસ પણ સામે આવ્યા છે, જેમાં માનવામાં આવ્યું છે કે જે લોકો વધારે એસીમાં બેસે છે, એમનું વજન વધી જાય છે. એવીમાં રહેતા લોકોનું એટલા માટે વજન વધે છે, કારણ કે જ્યારે તમે એસીમાં રહો છો તમારું મેટાબૉલિઝ્મ ઓછું થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણે દિવસભર તો એસીમાં બેસીના કામ કરીએ છીએ, જેનાથી પરસેવો ના નિકળવાના કારણે શરીરની ચરબી બર્ન થતી નથી. 
स्किन होती है ड्राय
સ્કીન થાય છે ડ્રાય 
કૂલ હ્યૂમિડિટીને ઓછી કરવાની જગ્યાએ વધારે છે, એટલા માટે લોકો એસીનો ઉપયોગ વધારે કરે છે. પરંતુ વધારે પડતો એસીનો ઉપયોગ સ્કીનને ડ્રાય બનાવે છે. સારું છે કે એસી અને કૂલરનો ઉપયોગ સમજી વિચારીને કરો.  
 
તાજી હવા મળી શકતી નથી
જ્યારે પણ તમે એસી રૂમમાં ઊંઘો છો અથવા લાંબા બેસો છો તો તમને તાજી હવા મળી શકતી નથી. ફ્રીન ગેસ તમારા રૂમના વાતાવરણથી ગરમીને અવશોષિત કરીને રૂમને ઠંડો કરી દે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aircooler Health lifestyle Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ