બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / What 16-Year-Old Priyanka Chopra's Dad Did After A Boy Jumped Into Her Balcony

બાળપણનો પ્રેમ / '16 વર્ષની હતી ત્યારે છોકરો રાતે બાલ્કની કૂદીને આવ્યો,', પછી શું થયું? પ્રિયંકાએ યાદ કર્યો જવાનીનો કિસ્સો

Hiralal

Last Updated: 05:05 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ જવાનીનો કિસ્સો શેર કરીને જણાવ્યું કે એક વાર એક છોકરો રાતે બાલ્કની કૂદીને મારા ઘરમાં આવ્યો હતો.

  • બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાને યાદ આવી જવાની
  • 12 વર્ષની ઉંમરે અમેરિકા ભણવા ચાલી ગઈ
  • 16 વર્ષે ઘેર પાછી આવી, ઘણા છોકરાઓ મળવા આવતાં
  • એક છોકરો રાતે બાલ્કની કૂદીને ઘેર આવ્યો હતો 

એક ખાસ ઈન્ટરવ્યુમાં બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ તેની જવાનાનો કિસ્સો શેર કર્યો છે. એટલું જ નહીં પ્રિયંકાએ તેના માતાપિતા, નિક જોનાસ સાથેના તેના લગ્ન, તેની મિસ વર્લ્ડ જીત અને અમેરિકામાં તેના મોટા થવાના વર્ષો વિશે ખુલીને વાત કરી હતી. 
પ્રિયંકાએ કહ્યું કે જ્યારે તે અમેરિકામાં અભ્યાસ કર્યા બાદ તરુણ વયે ભારત પાછી ફરી ત્યારે તેના પિતા ડો.અશોક ચોપરાએ કેવી પ્રતિક્રિયા આપી હતી. પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે અજાણ્યા કોઈનું તેની પર ધ્યાન ન પડે એટલે પિતાએ બારીઓ પર પડદા લગાવ્યાં હતા. 

16 વર્ષની હતી ત્યારે પ્રિયંકાની બાલ્કની કૂદીને છોકરો અંદર આવ્યો 
પ્રિયંકા ચોપરાએ કહ્યું કે મારા પિતા એક બીગ હાર્ટવાળા હતા તેમણે 12 વર્ષની ઉંમરે મને ભણવા માટે અમેરિકા મોકલી દીધી હતી ત્યારે મેં વાળ બોલ્ડ કટ કરાવી દીધાં હતા. 16 વર્ષની ઉંમરમાં હું ભણીને ભારત પાછી આવી ત્યારે મારા ઘેર છોકરાઓ આવતાં હતા. પ્રિયંકાએ આગળ એક કિસ્સો યાદ કરતાં કહ્યું કે એક રાતે એક છોકરો બાલ્કની કૂદીને મારી પાસે આવ્યો હતો ત્યારે મારા જોઈ ગયા હતા. ત્યારે પિતા ખૂબ ગુસ્સે થયાં હતા. તે વખતે છોકરાને જોઈને મેં ખૂબ રાડો પાડી એટલે  મારા પિતા દોડી આવ્યાં હતા તેટલામાં છોકરો ભાગી ગયો હતો પરંતુ ત્યાર બાદ મારા પર ચોકી લાગી ગઈ હતી. તે વખતે મને જિન્સ પહેરવાનું બંધ કરાવી દીધું હતું અને ભારતીય પોશાક પહેરાવ્યો હતો.

નિક જોનાસે સાથે ક્યારે પ્રેમમાં પડી 
પ્રિયંકા નિક જોનાસ સાથેના લગ્ન અને તેમની મુલાકાતે ક્યારે અને કેવી રીતે પ્રેમમાં પડ્યાં તેને લઈને પણ વાત કરી છે. પ્રિયંકાએ કહ્યું કે અમારી પહેલી મુલાકાતમાં નિક જોનાસ સામે હું આકર્ષિત થઈ હતી પરંતુ તરત તેના પ્રેમમાં પડી નહોતી. પરંતુ નિકે સંબંધ આગળ વધારવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું કે હોલિવુડ પાર્ટી છોડીને હું જઈ રહી હતી ત્યારે નિક મારી સામે આવ્યો અને તેણે પ્રેમનો એકરાર કર્યો. નિકના એકરાર કર્યો ત્યારે એવું લાગ્યું કે જાણે સમય થંભી ગયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ