બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Weekly rashifal april 2023 those three zodiac signs face challenges lucky for tula and kumbh rashi

સાપ્તાહિક રાશિફળ / આજથી નવા સપ્તાહનો પ્રારંભ: આ 2 રાશિઓમાં દેખાઇ રહ્યો છે ધનલાભનો યોગ, અન્ય 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

Arohi

Last Updated: 09:53 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weekly Rashifal April 2023: એપ્રિલનું નવુ અઠવાડિયુ તુલા અને કુંભ રાશિના લોકોને ધન લાભ આપવાનું છે. આ બન્ને રાશિઓમાં ધન લાભના યોગ બનતા જોવા મળી રહ્યા છે. જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને પડકારનો સામનો કરવો પડી શકે છે.

  • તુલા અને કુંભ રાશિને થશે ધન લાભ 
  • એપ્રિલનું નવું અઠવાડિયુ છે ખાસ 
  • જાણો કઈ રાશિ માટે રહેશે અશુભ 

એપ્રિલનું નવુ અઠવાડિયુ શરૂ થઈ ચુક્યું છે. આ અઠવાડિયુ તુલા અને કુંભ રાશિના લોકોને ધન લાભ આપે છે. આ બન્ને રાશિઓમાં ધન લાભના યોગ બનતા જોવા મળી રહ્યા છે. જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને પડકારોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કે આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે. 

મેષ 
મેષ રાશિના લોકોને આ અઠવાડિયે માન સન્માનની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્ય કુલ મળીને સારૂ રહેશે. પરિવારની સમસ્યાઓ દૂર થશે શિવજીને જળ અર્પિત કરવાથી લાભ મળશે. તમારો શુભ રંગ છે હલકો પીળો અને ભાગ્ય 70 ટકા છે. 

વૃષભ 
વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયુ વ્યસ્ત રહેશે. જોકે રોજગારમાં ઈચ્છા અનુસાર ફળ મળશે. રોકાયેલા કામ પુરા થશે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી લાભ મળશે. તમારો શુભ રંગ વાદળી છે અને ભાગ્ય 65 ટકા છે. 

મિથુન 
આ અઠવાડિયે મિથુન રાશિના લોકોના કરિયરમાં વધારો થશે. ધન લાભના યોગ છે. સંતાન પક્ષની ઉન્નતિ થશે. ધનનું દાન કરો અને તમારો શુભ રંગ આસમાની છે અને ભાગ્ય 75 ટકા છે. 

કર્ક 
કર્ક રાશિના લોકોને આ અઠવાડિયે માનસિક તણાવ રહી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો. નિર્ણયમાં ઉતાવળ ન કરો. આ અઠવાડિયે રંગીન મીઠાઈનું દાન કરવાથી લાભ થશે. તમારો શુભ રંગ હલ્કો પીળો છે અને ભાદ્ય 60 ટકા છે. 

સિંહ 
નવા સપ્તાહમાં સિંહ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. કોઈ શુભ સુચના પ્રાપ્ત થઈ શકે છે. ધનનું દાન કરવાથી ઉત્તમ પરિણામ મળશે. તમારો શુભ રંગ લાલ અને ભાદ્ય 70 ટકા છે. 

કન્યા 
કન્યા રાશિની પરિવારની સમસ્યા દૂર થશે. કોઈ રોકાયેલુ કામ પણ પુરૂ થશે. નોકરીમાં સારા ફેરફાર થશે. શિવજીને જળ અર્પિત કરો. તમારો શુભ રંગ ક્રીમ છે અને ભાગ્ય 80 ટકા છે. 

તુલા 
તુલા રાશિમાં આ અઠવાડિયે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. સંતાન પક્ષનું સુખ મળશે. રોકાયેલા કામ પુરા થશે. ધનનું દાન કરવાથી સારા પરિણામ મળશે. તમારો શુભ રંગ લીલો અને ભાગ્ય 90 ટકા છે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિ વાળાને આ અઠવાડિયે વ્યર્થ ચિંતા થઈ શકે છે. પારિવારિક વિવાદોમાં પડવાથી બચો. વાહન સાવધાનીથી ચલાવો. સફેદ મુઠાઈનું દાન કરો અને તમારો શુભ રંગ મટિયાલા અને ભાગ્ય 60 ટકા છે. 

ધન 
ધન રાશિના કરિયરની સમસ્યા દૂર થશે. સારી નોકરીના અવસર પણ મળી શકે છે. માનસિક ચિંતા સમાપ્ત થશે. જોકે કામમાં થોડી વ્યવસ્થા વધશે. શિવજીને જળ અર્પિત કરો. તમારા શુભ રંગ લાલ અને ભાગ્ય 70 ટકા છે. 

મકર 
મકર રાશિના લોકોને કરિયરમાં નિખાર આવશે. આર્થિક લાભના યોગ બની રહેશે. ઉપહાર, સન્માનની પ્રાપ્તિ થશે. ધનનું દાન કરવાથી શુભ પરિણામ મળશે. તમારો શુભ રંગ લીલો અને ભાગ્ય 80 ટકા છે. 

કુંભ 
કુંભ રાશિના લોકોની આ અઠવાડિયે માનસિક ચિંતાઓ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધાર થવાના યોગ છે. શિક્ષા પ્રતિયોગિતામાં સફળતા મળશે. માતા લક્ષ્મીની ઉપાસનાથી ધન લાભ થશે. તમારો શુભ રંગ ગુલાબી છે અને ભાદ્ય 75 ટકા છે. 

મીન 
મીન રાશિના લોકો આવનાર અઠવાડિયામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ વિવાદમાં પડવાથી બચો. કરિયર પર ફોકસ વધારો. યાત્રામાં સાવધાની રાખો. સફેદ મિઠાઈનું દાન કરો. તમારો શુભ રંગ નારંગી અને ભાગ્ય 60 ટકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ