બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Vtv exclusive Gujarati man in hollywood and bollywood film

VIDEO / આ ગુજરાતી યુવકે બોલિવૂડ જ નહીં હોલિવૂડની ફિલ્મોનું પણ બનાવ્યું છે સ્ટોરી બોર્ડ

Gayatri

Last Updated: 10:38 AM, 21 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપ ટીવી કે થિયેટર ના પરદા પર જે ફિલ્મો જુઓ છો તે એનું ફાઇનલ રૂપ હોય છે, જો કે ફિલ્મને કેમેરા માં શૂટ કરતા પહેલા એના કેમેરા એન્ગલ, એનું બેકગ્રાઉન્ડ ના ચિત્રો તૈયાર કરવાનું કામ ફિલ્મના પ્રિ પ્રોડક્શન માં કરવામાં આવે છે. બૉલીવુડ ની અને એમાં પણ અક્ષયકુમારની એક ફિલ્મના 1500 થી પણ વધારે ચિત્રો ગુજરાતી યુવકે તૈયાર કર્યા છે. કોણ છે આ યુવક અને કેવીરીતે તૈયાર થાય છે સ્ટોરી બોર્ડ એ જોઈએ આ અહેવાલમાં.

  • પ્રિ પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન
  • સ્ટોરી બોર્ડ છે ફિલ્મી દુનિયાનું મહત્વપૂર્ણ અંગ 
  • ગુજરાતી યુવક કરે છે બોલિવૂડ ફિલ્મોમાં કામ 

સુપરહિટ એક્ટર અક્ષય કુમારની બોસ, સિંગ ઇસ બ્લિંગ, કેસરી સહિતની બોલિવૂડની 16 કરતાં પણ વધારે ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી યુવક સતીશ પટેલને મળો. સતીશ પટેલે આ બધી ફિલ્મોમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. કારણ કે તેઓ બૉલીવુડ માં સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ શબ્દ સાંભળી ને આપને થયું હશે કે વળી આવું શુ? કોઈ પણ ફિલ્મને તૈયાર કરવા માટે એના ત્રણ તબક્કા હોય છે, પ્રિ પ્રોડક્શન, પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શન, જેમાં સૌથી પહેલું અને મહત્વનું કામ પ્રિ પ્રોડક્શનમાં થાય છે. જેમાં સમગ્ર ફિલ્મનું આયોજન કરાય છે.

એક ફિલ્મમાં ૧૫૦૦થી ૨૦૦૦ ચિત્ર

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રિપ્રોડક્શન માં સ્ટોરી બોર્ડનો સમાવેશ થયો છે. જેમાં જે તે ફિલ્મના પ્રથમથી લઈને અંતિમ સુધીના તમામ કેમેરા એન્ગલ સૂટ કરતા પહેલા ચિત્રના રૂપમાં તૈયાર કરવામાં આવે છે. એક ફિલ્મમાં ૧૫૦૦થી ૨૦૦૦ ચિત્ર તૈયાર કરવામાં આવે છે, જેને સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના સતીશ પટેલ બોલિવૂડની 15 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે જેમાં અક્ષય કુમારની અને રણબીર કપૂરની ફિલ્મો પણ સામેલ છે.

ફિલ્મનું બજેટ પણ નિયંત્રણમાં રહેતું હોવાનું સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટ જણાવે છે  

ફિલ્મના વિચાર અને સ્ક્રિપ્ટ બાદ એ ફિલ્મ કેવીરીતે તૈયાર થશે એ કામ એક સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટ કરે છે.. બોલીવુડ ની ફિલ્મો અને એમાં પણ અક્ષયકુમારની ફિલ્મોના કેમેરા સીન કેવા હશે?કયા એન્ગલ થી ફિલ્મ ને શૂટ કરવામાં આવશે તે સહિતનું કામ સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ કરે છે.. આપને દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે રીયલ ફિલ્મની અંદર જે એન્ગલ થી કૅમેરા શૂટ કરવામાં આવ્યું છે, એ જ પ્રકારનું ચિત્રો બોર્ડ આર્ટિસ્ટે તૈયાર કર્યા છે, અને એ જ પ્રકારે પછી ડિરેક્ટર ફિલ્મનું શૂટિંગ કરાવતા હોય છે, પહેલાથી આયોજન યોગ્ય રીતે થવાને કારણે ફિલ્મનું બજેટ પણ નિયંત્રણમાં રહેતું હોવાનું સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટ જણાવે છે. 
  
હોલિવૂડને પણ બે ફિલ્મો નો સમાવેશ

સતીશ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના છે, જોકે તેમનો અભ્યાસ અમદાવાદની સીએન ફાઇન આર્ટ્સ કોલેજ માંથી પૂર્ણ કર્યો છે, અને ત્યારબાદ મુંબઈમાં બોલિવૂડની ફિલ્મોમાં સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે, અત્યાર સુધી 17 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં હોલિવૂડને પણ બે ફિલ્મો નો સમાવેશ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ