બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli's World Record-Equalling Ton Propels India To 326/5

વિશ્વ કપ / સતત આઠમી જીતની તૈયારીમાં ભારત ! સા.આફ્રિકાને ભારે પડે તેવો આપ્યો સ્કોર, કમાન્ડિંગ પોઝિશનમાં છે

Hiralal

Last Updated: 06:18 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો. ભારત આ મેચ જીતશે તો વર્લ્ડ કપમાં તેની આઠમી જીત હશે.

  • ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે કોલકતામાં વર્લ્ડ કપની મેચ
  • ભારતે સાઉથ આફ્રિકાને આપ્યો 327 રનનો ટાર્ગેટ
  • વિરાટ કોહલીની ઐતિહાસિક સદી

કોલકતાના ઈડન ગાર્ડનમાં ભારતે સાઉથ આફ્રિકાને 326 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ શરુઆતમાં સારી ધાક જમાવી હતી. રોહિતે લગાતાર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને આફ્રિકી બોલર્સની ચિંતા વધારી દીધી હતી. જોકે ભારતને પહેલો ઝટકો રોહિત શર્માના રુપમાં લાગ્યો. રોહિત શર્મા 40 રન કરીને આઉટ થયો હતો પરંતુ તે પહેલા તેણે મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ શુભમન ગિલ પણ 23 રન બનાવીને આઉટ થયો હતો. 

શ્રેયસ અય્યર અને કોહલીની જોડીએ મચાવી ધમાલ
ઓપનિંગ જોડી જેટલું જોઈએ તેટલું ઉકાળી શકી નહોતી ત્યાર બાદ મીડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ દમદાર દેખાવ કરી જાણ્યો હતો. શ્રેયર અય્યરે પણ અર્ધ સદી કરી લીધી હતી. 

વિરાટ કોહલીની ઐતિહાસિક સદી
વિરાટ કોહલીએ બરાબરના તેના જન્મદિવસે ચાહકોને ઐતિહાસિક ગિફ્ટ આપી છે. વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49મી સદી કરી હતી જે સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબર છે. સચિને પણ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 49 સદી પૂરી કરેલી છે. વિરાટ કોહલીએ 119 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન પૂરા કર્યા, તેણે સદી ફટકારીને ક્રિકેટના ભગવાન સચિનના વન-ડે મહારેકોર્ડની બરોબરી કરી હતી. 

326 રનનો સ્કોર નાનો ન કહેવાય
ભારત સાઉથ આફ્રિકાને આપેલો 326 રનનો સ્કોર નાનો ન કહેવાય. કોઈ પણ ટીમ માટે આટલો મોટો ટાર્ગેટ મેળવવો અઘરો છે. જો કોઈ કોઈ કરી પણ શકે. જો ભારત આ મેચ જીતે તો તેની સતત આઠમી જીત હશે. ભારતના જીતવાના ચાન્સ ઘણા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ