બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / Viral Video Shows Teen Students Pulling Hair, Abusing Each Other During Classroom Brawl

અયોગ્ય હરકત / VIDEO : ક્લાસરુમમાં 10માની છોકરીઓ વચ્ચે 'જામી', એકબીજાના વાળ ખેંચીને પટકી પટકીને મારી

Hiralal

Last Updated: 03:24 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના કાનપુરની એક પ્રાઈવેટ સ્કૂલમાં 10મા ધોરણની વિદ્યાર્થીઓએ એકબીજાના વાળ ખેંચી મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે.

  • યુપીના કાનપુરની પ્રાઈવેટ સ્કૂલમાં છોકરીઓનો કાંડ
  • ક્લાસરુમાં ત્રણ છોકરીઓ બાઝી પડી
  • એકબીજાના વાળ ખેંચ્યાં, કરી મારામારી

યુપીના કાનપુરની એક પ્રાઈવેટ સ્કૂલમાં છોકરીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટના ખૂબ શરમજનક છે. વાલીઓ સંતાનોને ભણવા માટે સ્કૂલે મોકલે છે તેમ છતાં પણ કેટલાક નજીવી બાબતે મારામારી પર ઉતરી જાય છે અને વાલી તથા સ્કૂલનું નામ ખરાબ કરતા હોય છે. 

કાનપુરની પ્રાઈવેટ સ્કૂલની શરમજનક ઘટના 
કાનપુરની એક પ્રાઈવેટ સ્કૂલમાં ત્રણ ચાર છોકરીઓ વચ્ચે કોઈ બાબતે મોટો વિવાદ થયો હતો અને પછી તેમણે એવું દંગલ મચાવ્યું હતું કે જોનારા આભા બની જાય. ત્રણ ચાર છોકરીઓ એકબીજાના વાળ ખેંચીને બેન્ચ પર પટકતી અને એકબીજા સાથે મારામારી કરતી જોવા મળી હતી. એક તબક્કે તો એવું લાગતું હતું કે કોણ કોના વાળ ખેંચે છે અને કોને મારે છે. આ શરમજનક ઘટના બની ત્યારે ક્લાસરુમમાં ટીચર હાજર નહોતા.  વાઈરલ થયેલી ક્લિપમાં યુવતીઓ તેમને વાળથી ખેંચીને ખેંચીને, ક્યારેક એકબીજાને મુક્કા મારીને અને ધક્કા મારીને પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે. 

સ્કૂલ ગર્લ્સની ફાઈટનો વીડિયો વાયરલ 
સ્કૂલ ગર્લ્સ વચ્ચેની આ જબરદસ્ત લડાઈનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર ઋષભ દીક્ષિત નામના એક યૂઝરે દાવો કર્યો છે કે આ વીડિયો કાનપુરની એક પબ્લિક સ્કૂલનો છે. જ્યાં 10માં ધોરણની 3 છોકરીઓ એકબીજા સાથે બાખડી હતી. લોકોએ આ ઘટનાનો વીડિયો ખૂબ જોયો હતો જોકે કેટલાક લોકોએ આ ઘટના પર ભારે આઘાત વ્યક્ત કર્યો હતો અને વાલીઓને ફરિયાદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ