બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Violation of Corona guideline at BJP leader's house in Valsad's Pardi taluka

ગાઈડલાઈનનો ભંગ / વલસાડમાં ભાજપ નેતાના ઘરે લગ્નમાં કોરોના ગાઈડલાઈના ઉડ્યા ધજાગરા, સમગ્ર મામલે પોલીસ અજાણ

Ronak

Last Updated: 10:41 AM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના પારડી તાલુકામાં ભાજપ નેતાના ઘરે લગ્ન હતા જ્યા કોરોના ગાઈડલાઈના ધજાગરા ઉડતા જોવા મળ્યા. મોટી સંખ્યામાં હાઈવે પર લોકો ડીજેના તાલે ઝૂમ્યા તેમ છતા પોલીસ આ વાતથી અજાણ

  • વલસાડમાં ભાજપ નેતાના ઘરે કોરોના પ્રોટોકોલનો ભંગ 
  • ભાજપ નેતાના ઘરે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા 
  • મોટી સંખ્યામાં  લોકો ડીજેના તાલે ઝૂમ્યા છતા પોલીસ અજાણ 

થોડાક સમય પહેલા વલસાડમાં કર્ફ્યુના સમયે એક લગ્નના આયોજનને લઈને વલસાડ પોલીસ દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા હતા. જેમા નવ દંપત્તિને લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી કારણકે તેમણે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. આ મામલે લોકોમાં રોષનો માહોલ પણ જોવા મળ્યો હતો. 

ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા 

જોકે હવે વલસાડમાં ફરી કોરોના ગાઈડલાઈનના ભંગનો એક કેસ સામે આવ્યો છે. જેમા ભાજપ નેતા દ્વારાજ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવામાં આવ્યા છે. જેના કારણે આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. જોકે આ સમગ્ર મામલે વલસાડ પોલીસ હજું અજાણ છે. 

હાઈવે પર મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા 

વલસાડમાં પારડી તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ ડેગીશ આહીરના ઘરે લગ્ન હતા. જેમના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સાથેજ આ લગ્ન મોટી સંખ્યામાં લોકો નાચતા જોવા મળ્યા છે. જ્યા કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર વરઘોડો નિકળ્યો છે. 

સમગ્ર મામલે વલસાડ પોલીસ અજાણ 

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ છે કે હાઈવે પર વરઘોડો નિકળ્યો તેમ છતા વલસાડ પોલીસને આ વીશે કોઈ ખ્યાલજ નથી. જ્યારે થોડાક દિવસ પહેલાજ વલસાડ પોલીસે એક નવ દંપત્તિને કોરોના ગાઈડલાઈનના ભંગને લઈ પહેલીજ રાત પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. પરંતુ હવે જ્યારે ભાજપ નેતાઓના ઘરે ગાઈડલાઈનનો ભંગ થાય છે ત્યારે વલસાડ પોલીસ અજાણ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ