ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / video of Rishabh Pant wearing a leg bandage before the match went viral

VIDEO / 'IPL જરૂરી છે કે T20 વર્લ્ડ કપ?' MI સામેની મેચ પહેલા રિષભ પંતનો એક વિડીયો થયો વાયરલ

Published By: Megha

Last Updated: 03:10 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે IPL 2024 ટુર્નામેન્ટમાં 20મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દરમિયાન, ડીસી કેપ્ટન રિષભ પંત અને રોહિત શર્મા પ્રેક્ટિસ સેશનમાં વાતચીત કરતાં જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રિષભ પંત રોહિત શર્મા સાથેની તેની મજાની પળો માંણી રહ્યો છે, પરંતુ ઓપરેશન કરાયેલા પંતના ઘૂંટણ તરફ નજર પડતાં જ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થાય છે. રિષભ પંત તેના ઘૂંટણ પર પાટો પહેરેલો જોવા મળે છે જ્યાં તેની સર્જરી થઈ છે.

વિડીયો જોઇને લોકો કહી રહ્યા છે, હવે પંતે શા માટે પટ્ટી પહેરી છે? શું તેને હવે કોઈ તકલીફ થઈ રહી છે કે તેણે ડોક્ટરની સલાહ પર આવું કર્યું છે? સાથે જ લોકો એમ પણ કહી રહ્યા છે કે તેને જો કોઈ સમસ્યા હોય તો IPLમાંથી બ્રેક લઈ લેવો જોઈએ કારણ કે આવનાર T20 વર્લ્ડ કપમાં ફિટ રહે તે જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news Mumbai Indians Rishabh Pant  mi vs dc મુંબઈ ઈન્ડિયન્સ રિષભ પંત IPL 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ