બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video of dangerous journey of students in Jhalod, Dahod

દાહોદ / તુફાનની ડેન્જર સવારી: બસમાં ન જાય તેટલા વિદ્યાર્થીઓ ઠુસી ઠૂસીને ભર્યા, બોલો ઉપર 30 બેસાડ્યા, જુઓ ઝાલોદનો આ વીડિયો

Dinesh

Last Updated: 05:33 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદના ઝાલોદમાં જીવના જોખમે શાળાએ જતાં વિદ્યાર્થીઓ રાજ્યમાં વાહનવ્યવહાર અને બાળકોની સલામતીને લઇને અનેક સવાલો ઉભા કરે છે

  • ઝાલોદમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વીડિયો
  • બસમાં ન જાય તેટલા વિદ્યાર્થીઓ તુફાન ગાડી ભર્યા
  • જીવના જોખમે શાળાએ જતાં વિદ્યાર્થીઓ 


જીવના જોખમે સવારી કરતાં વિદ્યાર્થીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે, તુફાન ગાડી વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલી છે અને વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી રહ્યાં છે અને બસમાં ન જાય તેટલા વિદ્યાર્થીઓ તુફાન ગાડીમાં ઠુસી ઠૂસીને ભર્યા છે.

દાહોદના ઝાલોદનો વીડિયો
જેમાં વિદ્યાર્થીઓ વાનની છત પર અને પાછળ લટકી શાળાએ જઇ રહ્યા છે. આ વીડિયો દાહોદના ઝાલોદનો હોવાનું જાણવા મળ્યું છે. જીવના જોખમે શાળાએ જતાં વિદ્યાર્થીઓ રાજ્યમાં વાહનવ્યવહાર અને બાળકોની સલામતીને લઇને અનેક સવાલો ઉભા કરે છે.

અમિત ચાવડાએ ટ્વીટ કર્યું ?
આ વીડિયો સાથે અમિત ચાડાએ સરકાર પર પ્રહારો કર્યા છે. વીડિયોને સંબોધીને ટ્વીટમાં તેમણે લખ્યું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં રાજકીય કાર્યક્રમો માટે ST બસ ગોઠવાય જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મૂકાય! વિકાસના બણગા ફૂંકતી સરકારની જમીની વાસ્તવિકતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ